રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં દહીં અને પાણી ઉમેરીને ગાંઠા ના રહે તે રીતે મિશ્રણ તૈયાર કરો.
- 2
તેમાં મીઠું, હળદર અને આદુ મરચાની પેસ્ટ ઉમેરી મિકસ કરી લેવું.
- 3
મિશ્રણ ને તપેલી માં લઇ કુકર માં પાંચ સીટી વગાડીને તૈયાર કરી લેવું. (ઢાંકણ ઢાંકવું નહીં)
- 4
હવે બહાર લઈ એક વાર ફરી સરસ હલાવી લેવું.
- 5
તેલ લગાડેલી થાળી માં પાથરી લેવું. છરી થી કાપા પડી રોલ વાળી લેવા.
- 6
વઘાર માટે તેલ મૂકી તેમાં રાઈ, તલ ઉમેરી તતડે એટલે લીલા મરચા ઉમેરી દેવા. આ વઘાર ને ખાંડવી ઉપર રેડી દેવો. ઉપર થી સૂકું નારિયેળ અને કોથમીર છાંટી પીરસો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11445601




ટિપ્પણીઓ (2)