રાંધવાની સૂચનાઓ
- 1
ચણાને ૪ થી ૫ કલાક પલાળી બાફી નાંખો બટેટાને બાફી ને છ ાલ ઉતારી અને બટાટાને ચણા સાથે ક્રશ કરીને મિક્સ કરો મીઠું મરચું ધાણાજીરું કોથમીર લાલ મરચાનુ પેસ્ટ નાખી માવો તૈયાર કરો
- 2
આંબલી બાફી તેમા ગોળ મીઠું મરચું જીરું નાખી પાણી તૈયાર કરો
- 3
ખજૂર બા ફી ગોળ અને મરચું મીઠું લીંબુ ધાણાજીરું ગરમ મસાલો નાખી ખજૂર નું પાણી તૈયાર કરો
- 4
મિક્સર જારમાં ફુદીનો કોથમીર આદુ મરચાં સંચળ પાવડર લીંબુ નાખી અને કશ કરી લઈ પાણી તૈયાર કરો
- 5
ડુંગળી સમારેલી અને લસણની ચટણી લિક્વિડ કરી તૈયાર કરો
- 6
હવે એક પ્લેટમાં પૂરી લઇ તેમાં હોલ પાડી ચણા બટેટા નો મસાલો ભરી ડુંગળી નાખી આમલી ખજૂર ફુદીનાના પાણી લસણની ચટણી ગોવર્ધન ની ચટણી સાથે અને ચાટ મસાલા સાથે સર્વ કરો તૈયાર છે પાણીપુરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પાણીપુરી (PaniPuri recipe in Gujarati)
#FD#cookpadindia#cookpadgujaratiHappy Friendship Day my dear friend Riddhi😊🥰😊🥰I specifically dedicate this recipe to my beloved friend Riddhi Thaker🥰 who is my one & only true friend... Its her favourite dish. N not to forget the lemon tea & peach tea that we used to have almost everyday during our college days...Thank you dear for always stood by me in every thick & thin...I am & I will always cherish our friendship🤝Sonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
-
-
પાણીપુરી
#લીલી#ઇબુક૧#પોસ્ટ૧૦પાણીપુરી નું નામ લેતા જ મોંમા પાણી આવી જાય આજે પાણીપુરી બનાવી છે.. અને તીખુ પાણી આ રીતે બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ બનશે... Sachi Sanket Naik -
મસાલા દહી પુરી
#ઇબુક૧#36#સ્ટફડ મસાલા દહીં પુરી એ ખુબ જ લોકો નું પ્રિય ફાસ્ટ ફૂડ છે ખુબ જ સ્વાદિષ્ટ એવી આ રેસીપી એટલી જ જાણીતી પણ છે Varsha Karia I M Crazy About Cooking -
પાણીપુરી
#ડીનર#goldenapron3Week 13આજે મેં પાણીપુરી બનાવી છે. જેમાં ફુદીનો અને કોથમીર નો ઉપયોગ કર્યો છે. Neha Suthar -
-
પાણીપુરી
#ડીનરશાક,રોટલી,દાળ ભાત થી થોડું અલગ બનાવવાનું મન થયું એટલે 5 ફ્લેવર્સ ન પાણી પૂરી બનાવો.હોય ૧.ગોળ આમલી નું મીઠું પાણી૨. લસણ નું પાણી૩.રેગ્યુલર મિન્ટ પાણી૪. હાજમા હજમ પાણી૫.કાચી કેરી પાણી Anjana Sheladiya -
-
મસાલા પૂરી
#લીલીપીળીચટપટી વાનગી આપણને ગમતી હોય છે. થીમ મુજબ મેં સાલા પૂરી બનાવી છે જેમાં પીળા અને લીલા બંને રંગ ના ઈનગ્રીડીયન્ટસ વાપરયા છે. ઝડપ થી બની જતી આ વાનગી સૌને પસંદ આવશે. Bijal Thaker -
ખજૂર ની ચટણી
#Teamtrees#માસ્ટરક્લાસકોઈ પણ ચાટ ખજૂર ની ચટણી વગર અધૂરી છે.. ચાલો ખજૂર ની ચટણી ની ખુબ સરળ રીત જોઈએ લઈએ.. Daxita Shah -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11436098
ટિપ્પણીઓ