રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાડકી સામો લ્યો અને એમાં ધોઈ અને ૩ વાટકી પાણી ઉમેરો.
- 2
હવે એ પાણી અને સામો બંનેને કુકરમા નાખી દો અને તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.
- 3
હવે બીજા કુકરમાં બટેટા હોય એના બે ભાગ કરી અને બટેટા ને પણ બીજા કુકરમાં નાખી ચારથી પાંચ સીટી કરી લો પછી બટેટા ઠરી જાય પછી ચેક કરી લઉં તો કાચા લાગે તો પાછી ફરીથી સીટી કરી લેવી.
- 4
હવે બંને કુકરની સીટી થઈ ગયા પછી બંને ને ઠરવા દેવા.
- 5
બંને ઠંડા થઈ જાય પછી બટેટાની છાલ ઉતારી લો અને સામો અને બટેટા બંનેને મિક્સ કરો.
- 6
હવે સામો અને બટેટાના મિશ્રણ ની અંદર હળદર,મીઠું,મરચું, ધાણાજીરુ, લીંબુ, ખાંડ, તપકીર, આદુ, મરચાં અને કોથમીર ઉમેરો. દાણાનો ભૂકો ઉમેરો હોય તો ઉમેરી શકો.
- 7
હવે એ બધું સરખું મિક્ષ થઇ ગયા પછી તેના નાના-નાના લુવા તૈયાર કરી લેવા.
- 8
હવે એક લોયામાં તેલ ગરમ કરવા મુકો અને તેમાં ગરમ થઇ ગયા પછી આ બોલ થોડા થોડા કરી અને તળી લો. એ બોલ તળવા નાખો એ પેલા તપકીર માં રગદોળી લેવાના.
- 9
ઘણા લોકો ફરાળમાં હળદર ખાતા નથી જો તમે તમે પણ હળદર ના ખાતા હોય તો હળદર ના નાખવી.
- 10
સર્વ કરવા માટે માટે તૈયાર છે ફરાળી સામા અને બટેટાના વડા.લીલી ચટણી અને આંબલીની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સામો અને સાબુદાણા ના ફરાળી વડા
#RB10#Week10#Cookpad#Cookpadgujarati#Cookpadindia#*dipika*આજે મેં મારા બા માટે સામાઅને સાબુદાણા ના ટેસ્ટી વડા બનાવ્યા છે તેમને આ વડા ખૂબ જ ભાવે છે માટે તેમના મનપસંદ ફરાળી વડા તેમને ડેડીકેટ કરવા માટે મેઆજે ખાસ બનાવ્યા છે Ramaben Joshi -
-
-
ફરાળી પેટિશ (Farali Patties Recipe In Gujarati)
આ રેસિપી મેં મારાં સાસુ પાસે થી શીખી છે.. થોડી અલગ રીત થી પેટિશ બનાવી છે તો બધા જરૂર બનાવજો.. 🙏 shital Ghaghada -
-
-
-
-
ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati)
#SJR#શ્રાવણ જૈન રેસેપી.#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
-
-
ફરાળી ભેળ(farali bhel recipe in gujarati)
હાલ ઉપવાસ નો મહિનો ચાલે છે તો એક ને એક વસ્તુ ખાઈ ને કંટાળો આવે તો ઉપવાસ માં કઈ ચટપટું ખાવા ની ઇચ્છા થઇ એ માટે હું ફરાળી ભેળ લઈ ને આવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસિપી ગમશે...😊🙏🙏 Jyoti Ramparia -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ