ગાજર,કોબી, આરીયા, મરચા નો સંભારો

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

ગાજર,કોબી, આરીયા, મરચા નો સંભારો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપસમારેલા ગાજર
  2. ૧/૨ કપસમારેલી કોબી
  3. ૧/૨ કપસમારેલાં આલીયા
  4. મરચા સમારેલા
  5. 1 ટીસ્પૂન તેલ
  6. 1 ટીસ્પૂન રાઈ જીરુ
  7. ચપટી હળદર
  8. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કડાઈમાં તેલ લઈ તેમાં રાઈ જીરાનો વઘાર કરો

  2. 2

    તેમાં સમારેલા ઉપર જણાવેલ વેજીટેબલ સાંતળી ચપટી હળદર અને સ્વાદ મુજબનું મીઠું નાખીને મિક્સ કરો

  3. 3

    અધકચરું ચડવા દો. ચડી જાય એટલે સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વ કરો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes