રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કીલો ગાજર
  2. ૩ ચમચી ધી
  3. ૩ મોટા ચમચા મલાઈ
  4. ૧ વાટકી ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગાજરને છોલી દેવી. ત્યારબાદ પાણી વડે ધોઈ દેવી. પછી ગાજરને છીણી લેવી.હવે એક કડાઈમાં ઘી મૂકી ઘી ઓગળે એટલે તેમાં ગાજરને છીણ ઉમેરો.

  2. 2

    હવે ધીમા તાપે શેકો જયાં સુધી ગાજરને પાણી બળી જાય.

  3. 3

    હવે તેમાં મલાઈ ખાંડ ઉમેરી મિકસ કરો. જયાં સુધી મલાઈમા થી ઘી જેવુ છૂટું પડે ત્યાં સુધી હલાવતા રહો અને નીચે ઉતારી લો.

  4. 4

    ત્યારબાદ તેમાં કાજૂ બદામનાં ટૂકડા અને કિસમિસ ઉમેરી મિક્સ કરી સવॅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nikita Prajapati
Nikita Prajapati @cook_20427131
પર

ટિપ્પણીઓ

Similar Recipes