રાંધવાની સૂચનાઓ
- 1
એક કૂકર મા મૂંગ બાફિલો ટેને કદાઇ મા વાઘારો તેલ ગરમ કરો.રાય,જીરુ, હિંગ ઉમેરો દહીં ઉમેરો મીઠું, હળદર,રેડચિલી, ગરમ મસાલા લસણ પીસેલુ ઉમેરો.
- 2
મૂંગ તૈયાર છે. લીલા ટામેટા ની અંદર ના ગર ને ચોખ્ખો કરો.
- 3
આગળ તે મા સામગ્રી મૂંગ ની ભરો. લીલો ટમેટા ને માઇક્રોવેવ મા સ્ટફ્ડ કરવ 10 મિનિટમુકો ત્યરબાદ પ્લેટ મા સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11443613






ટિપ્પણીઓ