બેસન વેજ ડુંગરી સબ્જી
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકવું પછી તેમાં જીરું એડ કરું પછી તેમાં આદુ-લસણની પેસ્ટ નાખવી પછી તેમાં ઝીણા સમારેલા લીલા મરચા નાખવા પછી તેમાં ઝીણી સમારેલી કોથમીર
- 2
પાલક મેથી નાખવી સરખું મિક્ષ કરવું પછી તેમાં ઝીણા સમારેલા ટમેટા નાખવા પછી તેમાં સુકા મસાલા એડ કરવા સરખું મિક્ષ કરવું પછી તેમાં ખાંડ નાખવી પછી સરખું મિક્ષ કરવું પછી તેમાં છાશ નાખવી તેના પછી એમાં લીંબુનો રસ નાખીને ઘટ થાય ત્યાં સુધી સરખુ હલાવ તૈયાર છે આપણું બેસન વેજ ડુંગળી સબ્જી તૈયાર
- 3
કોથમીર નાખી ગાર્નિશ કરવું
- 4
T
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Sezwan fried rice recipe in Gujarati) (Jain)
#TT3#Sezwanrice#Chinese#rice#chilli#spicy#dinner#CookpadIndia#COOKPADGUJRATI કુકપેડ ની હું ખુબ આભારી છું કારણકે જુદા જુદા ટાસ્ક નાં કારણે ઘણી નવી વાનગી હું બનાવતી થઈ છું. સેઝવાન ફ્લેવરવાળી વાનગી માટે એમ કહેવાય કે તે લગભગ ક્યાંય જૈન મળતી નથી. અમે જ્યારે પણ કોઇ રેસ્ટોરન્ટમાં ચાઈનીઝ ફૂડ, સેન્ડવીચ, પફ, ઢોસા મંગાવીએ ત્યારે સેઝવાન ફ્લેવર નાં જૈન મળતાં નથી. આ ટાસ્ક ના કારણે પણ પહેલી વખત જ સેઝવાન ચટણી બનાવી અને તેની સાથે સેઝવાન ફ્રાઇડ રાઈસ તૈયાર કર્યા છે. જે સ્વાદમાં તો એકદમ ફ્લેવર્સફુલ થયા છે સાથે સાથે સ્ટ્રોંગ તડકા સાથે બનાવ્યાં છે એટલે આખા ઘર માં તેની સ્મેલ આવવા લાગી અને બાળકો એ આવી ને પૂછ્યું કે શું બનાવ્યું છે જોરદાર સ્મેલ આવે છે.જ્યારે કંઇક હળવું અને ચટકેદર ખાવું હોય ત્યારે આ એક બહુ સારું ઓપ્શન છે. વરસતા વરસાદમાં તથા શિયાળા ની ગુલાબી ઠંડી માં સેઝવાન ફ્રાઇડ રાઈસ ખાવાની ખૂબ મજા પડે તેવા છે. Shweta Shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11475389
ટિપ્પણીઓ