ખાંડવી/ પાટુડી

Binaka Nayak Bhojak
Binaka Nayak Bhojak @cook_15962648

ખાંડવી બનાવવી હોય તો હાથ અને મગજ બંને ને પહેલા થી આરામ આપી દેવો.... 😂

ખાંડવી/ પાટુડી

ખાંડવી બનાવવી હોય તો હાથ અને મગજ બંને ને પહેલા થી આરામ આપી દેવો.... 😂

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1વાડકી બેસન
  2. 1વાડકી છાશ
  3. 2વાડકી પાણી
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. 1/2 ચમચીહળદર
  6. લીલા મરચા
  7. કોથમીર
  8. તેલ
  9. રાઈ
  10. તલ
  11. કોપરા નું છીણ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    1 મોટા વાડકા માં બેસન માં મીઠુ, હળદર અને છાશ નાખી મિક્સ કરવું ધીરે ધીરે પાણી રેડતા જવુ. Lumbs free ખીરું બનાવવું. હવે એક કડાઈ માં આ ખીરું લઇ મધ્યમ ગેસ પર એક જ દિશા માં હલાવતા જવું.....પાણી બળી જાય ત્યાં સુધી મિક્સ કરતા જવું. હવે એક થાળી ને ઊંઘી કરી એના ઉપર તવેથા થી ખીરું પાથરવું. હવે એમ કોપરા નું છીણ ભભરાવો. 5 મિનિટ ઠંડુ કરી પછી છરી થી ઉભા કાપા કરી તેના રોલ વાળી લેવા.

  2. 2

    હવે એક વઘારીયા માં 1 ચમચી તેલ, 1/2 ચમચી રાઇ, 1/2 ચમચી તલ અને લીમડા ના પાન નાખી વઘાર કરી પાટુડી ના રોલ પર રેડો.

  3. 3

    કોપરાનું છીણ અને ઝીણી સમારેલી કોથમીર થી સજાવો અને પીરસો.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Binaka Nayak Bhojak
Binaka Nayak Bhojak @cook_15962648
પર
'ગૃહિણી'....હોવાનો મને ખૂબ જ ગર્વ છે...
વધુ વાંચો

Similar Recipes