ખાંડવી

Tanvi Bhojak @cook_15804392
આ રેસીપી દરેક ગુજરાતી ઘરમાં અવરનવર ફરસાણ તરીકે બનાવવામાં આવે છે..
ખાંડવી
આ રેસીપી દરેક ગુજરાતી ઘરમાં અવરનવર ફરસાણ તરીકે બનાવવામાં આવે છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં હળદર, આદુ, મરચાં ની પેસ્ટ, મીઠું પ્રમાણસર નાંખી, છાશ અથવા દહી નાંખી મીક્સ કરવુ. જરુર પડે તો પાણી નાંખી શકાય..ખીરું જેવું મિસરણ તૈયાર કરવુ..
- 2
એક પેણી માં મિક્સ કરેલો મિસરણ નાખી, ઘીમાં ગેસ5મિનીટ હલાવતાં રહેવું...
- 3
થોડું થીક થાય ત્યારે એક પ્લેટ માં તેલ લગાવી મિસરણ પાથરી દેવું. ઠંડુ થાય એટલે કાપા પાડીને તેના રોલકરી લેવા.કટકા કરી લેવા.
- 4
એક વઘારીયામાં તેલ ગરમ કરી તેમાં રાઇ, તલ,હીંગ નાંખી વધાર કરી ખાંડ્વી પર નાંખી, કોથમીર થી ડેકોરેટર કરવુ..તો તૈયાર છે.ખાંડવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મકાઈ ના લોટ ના ઢોકળા
#MLગુજરાતી ઘરોમાં મકાઈ ના ઢોકળા બ્રેકફાસ્ટ માં ખવાય છે. આ ઢોકળા ને બહુજ ટેસ્ટી બને છે.ઢોકળા , ઓલ-ટાઇમ ફેવરેટ ગુજરાતી ફરસાણ છે અને બહુજ સહેલી રેસીપી છે. Bina Samir Telivala -
ખાંડવી
#VN#ગુજરાતીખાંડવી એક ગુજરાતી પરંપરાગત ફરસાણ છે. એને પાતુડી પન કહેવામા આવે છે. ગુજરાતી લગ્ન મા ફરસાણ મા વધારે જાેવા મળે છે. Ami Adhar Desai -
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
ખાંડવી એ ગુજરાતી નું ફેમસ ફરસાણ માનું એક ફરસાણ છે. જેને ઘણા લોકો "પાટુડી" તરીકે પણ ઓળખે છે.. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..#trend2#khandvi Hiral -
ટામેટા ના ભજીયા
કહેવાય છે કાશી નું મરણ ને સુરત નું જમણ....સુરતી લાલા જમવા ના શોખીન છે...એમાં પણ સુરત માં ડુમસ માં ટામેટા ના ભજીયા ફેમસ છે.. Tanvi Bhojak -
ખાંડવી
#RB7Week 7 આ એક ગુજરાતી ફરસાણ છે જે ખૂબ ઓછા તેલ અને ઓછા મસાલાથી બને છે...જમણવાર માં અને સ્ટ્રીટફૂડ તરીકે પણ પીરસવામાં આવે છે. ...બેસન અને છાશ તેમજ રોજિંદા મસાલા થી બની જાય છે Sudha Banjara Vasani -
લીલવા સ્ટફ્ડ ખાંડવી
#જોડીઆ ડીશમાં ખાંડવી બનાવી વચ્ચે લીલી તુવર (લીલવા)નુ પૂરણ લીધુ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. Harsha Israni -
ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો
#SSMઆ સ્પાઈસી ફરાળી વાનગી છે જે બહુજ જલ્દી બની જાય છે અને બહુજ સ્વાદિષ્ટ બની છે. આ હાંડવો વ્રત માં વન પોટ મીલ તરીકે પણ સર્વ થાય છે . Bina Samir Telivala -
-
-
ભૈડકું ના લોટ ના મુઠીયા
#MLમુઠીયા ---- પોપ્યુલર ગુજરાતી ફરસાણ , જે મેં અહિયા વધારે હેલ્થી બનાવવા માટે ટ્રાય કરી છે. ભૈડકું, મીલેટ્સ માં થી બને છે અને બહુજ પોષ્ટીક વાનગી છે. તો ચાલો જોઈએ એની રેસીપી...... Bina Samir Telivala -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
બટાકા વડા એ ગુજરાતી ઓના ફરસાણ માનું એક ફેવરિટ ફરસાણ છે. નાના મોટા જમણવાર માં બટાકા વડા કાંતો ઢોકળા હોય જ.તો આજે મેં સવાર ના નાસ્તા માં ગરમા ગરમ બટાકા વડા બનાવ્યા. Sonal Modha -
સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#supers - ગુજરાતી ઓથેનટીક વાનગી બહાર વરસાદ વરસી રહ્યો હોય અને ઘરમાં દાળઢોક્ળી ઉકાળી રહી હોય, સોડમ ની તો વાત જ ન્યારી છે, ભલભલા ના મનને લલચાવે છે. Bina Samir Telivala -
ઝણઝણીત દાળ કાંદા
#તીખી#મહારાષ્ટ્ર ના વિદર્ભ માં બનતી પારંપરિક રેસિપી છે. આ તીખી તમતમતી વાનગી ચણા ની દાળ અને કાંદા ની બનેલી છે. આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Dipika Bhalla -
ખાંડવી
#ડીનરરોજ ગ્રુપમાં કોઇને કોઇ ખાંડવી બનાવીને ફોટા મુકતા હતા. એ જોઇને મને પણ થતું હતું કે હું ટ્રાય કરી જોઉ.એટલે આજે મેં બનાવી જ લીધી.ઘણા લાંબા સમય પછી મેં આજે ખાંડવી બનાવી. જોવામાં જેટલી સરસ લાગે છે ટેસ્ટ પણ ખુબ સરસ હતી. Komal Khatwani -
-
ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા
#DRCગુજરાતી ઓ નું ફેવરેટ ફરસાણ. લગ્ન પ્રસંગમાં ઢોકળા ધણી બધી વેરાઇટી માં સર્વ થતા હોય છે. એમાં પણ લાઈવ ઢોકળા અને સેન્ડવીચ ઢોકળા બાજી મારી જાય છે. અહીંયા હું એમાં ની જ એક વેરાઈટી મુકું છું , સેન્ડવીચ ઢોકળા જે ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે .Cooksnap@Marthak Jolly Bina Samir Telivala -
ખાંડવી
#પીળીગુજરાતી ઓનું મનપસંદ ફરસાણ એટલે ખાંડવી... ઝડપથી અને સરળતાથી બની જાય છે અને જ્યારે પણ ઘરમાં કોઈ મહેમાન અચાનક આવે ત્યારે ખાંડવી અને ભજીયા, ગોટા જ યાદ આવે છે. Bhumika Parmar -
ખાંડવી
ખાંડવી એ ગુજરાત નું ફેમસ ફરસાણ છે . અમુક ટિપ્સ નું ધ્યાન રાખશો તો આ રેસીપી પરફેક્ટ બનશે Hetal Shah -
ખાંડવી
#goldenapron2#વીક1#ગુજરાતગુજરાત નું નામ આવે એટલે ચટપટા ફરસાણ તરત જ યાદ આવે તૉ ચાલો આજે એમાનું જ એક ફરસાણ એટલે ખાંડવી Harish Popat -
પોટલી કરી (Potli Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStoryઆ અમારા ઘરમાં ઘણા સમયથી બનતી રેસીપી છે Jigna buch -
ઘઉં ની ખીચડી
#માઈલંચ#હમણાં એવો સમય છે કે ઘરમાં શાક ના હોય તો જે ઘરમાં હોય તેમાંથી સ્વાદિષ્ટ વાનગી બનાવી શકાય. આ વાનગી પોષ્ટિક અને સ્વાદિષ્ટ છે. નાના મોટા બધાને પસંદ આવશે. Dipika Bhalla -
રાજકોટી ખાંડવી
#goldenapronગુજરાત મા આવેલ લોકપ્રિય વાનગી છે જેને પાટુડી અને દહીંવડી પણ કહેવામાં આવે છે આમાં મેં રાજકોટ ની ચટણી અને કરકરી બુંદી નો ઉપયોગ કર્યો છે જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે Minaxi Solanki -
ફજેતો --- કેરી ના રસ ની કઢી
#SSMસમર સ્પેશ્યલ ફજેતો. કેરી ની સીઝન માં ગુજરાતી ઘરો માં ફજેતો બને છે અને ધણા લોકો તો રસ ને ફ્રોઝન કરી ને પણ વરસ દરમિયાન ગમે ત્યારે ફજેતો બનાવી ને રેલીશ કરે છે. Bina Samir Telivala -
વાલ ની દાળ નો પુલાવ (Val Dal Pulao Recipe in Gujarati)
મારા સાસુજી બનાવતા હતા. આ વન પોટ મીલ છે જે મીઠી કઠી અથવા દહીં સાથે સર્વ કરવા માં આવેછે. Bina Samir Telivala -
ખાંડવી
#RB12 : ખાંડવીખાંડવી એ ગુજરાતી ફરસાણ છે.ગુજરાતીઓ જમવાના શોખીન હોય દરરોજ મિષ્ટાન ફરસાણ દાળ ભાત શાક સલાડ રાઇતું છાશ અથાણું પાપડ હોય જ . તો આજે મેં એમાં ની એક ખાંડવી બનાવી. Sonal Modha -
-
ઈનસ્ટન્ટ રવા ઢોકળાં
#ટિફિન#આ ઢોકળાં રવામાંથી બનાવ્યા છે જે જલ્દી બની જાય છે ટિફિનમાં આપી શકાય અને ટેસ્ટી પણ એટલા જ લાગે છે. Harsha Israni -
-
રાગી ઓટ્સ ઈડલી (Ragi Oats Idli Recipe In Gujarati)
આ ઈડલી મે @Hema Hema Kamdar ની રેસીપી જોઈ ને બનાવી છે. ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બની છે. Thank you Hemaji.🌹 Hemaxi Patel -
ખાંડવી (કુકર માં) (Khandvi recipe in gujarati)
#ફટાફટચણાનો લોટ અને દહીં અથવા છાશ બે મુખ્ય ઘટકો થી બનાવવામાં આવતી ખાંડવી ને પાટુડી પણ કહેવામાં આવે છે. ગુજરાતના ટ્રેડિશનલ નાસ્તામાં ખાંડવી નો સમાવેશ થાય છે. ખાંડવી ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે પીરસવામાં આવે છે. Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7426093
ટિપ્પણીઓ