વઘારેલો લસણીયો રોટલો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ઠંડા પડેલા બાજરી ના રોટલા ને મીક્ષરમાં કરકરુ પીસી લો.
- 2
હવે કડાઈમાં તેલ વઘાર માટે લો અને ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું, લીમડો અને હિંગ નાખી વઘાર કરી લો ત્યાર બાદ તેમાં લસણ ની ચટણી નાખી ડુંગળી અને મરચા નાખી બરાબર મિક્સ કરી થોડી વાર સાંતળો.
- 3
સતળાઈ જાય એટલે તેમાં બધા મસાલા નાખી પીસેલા રોટલા નાખી ને હલાવી લો ત્યાર બાદ ૫ મીનીટ માટે મીડીયમ તાપે ગરમ થવા દો.
- 4
બરાબર ગરમ થાય એટલે તેમાં લીલું નો રસ નાખી ને હલાવી લો ત્યાર બાદ ગેસ બંધ કરી સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વઘારેલો રોટલો
#ઇબુક૧#૨૩શિયાળામાં બાજરીનો રોટલા મારે ઘરે બહુ જ ભાવે..એમાંય વઘારેલો રોટલો તો બધા ને ભાવે.. Sunita Vaghela -
-
બાજરી લીલી ડુંગરી ની કઢી
#દાળકઢીઆપણે ગુજરાતીઓ દરેક જાતની કઢી બનાવી ને ખાતા હોઈએ છીએએમાની મેં બાજરી ની કઢી બનાવી છે જે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને "બાજરી લીલી ડુંગરી ની કઢી" ને રોટલા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
-
વઘારેલો રોટલો (Tadka Millet Roti Recipe In Gujarati)
#LO#વઘારેલોરોટલો#tadkaroti#leftoverrecipes#cookpadindia#cookpadgujarati Mamta Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11454456
ટિપ્પણીઓ