વઘારેલા ગાજર મરચાં
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ગાજર અને મરચા ને લાંબા સમારી લો.
- 2
સમારાઈ જાય એટલે એક વાસણમાં વઘાર માટે તેલ લેવું અને ગરમ થાય એટલે તેમાં રાઈ નો વઘાર કરી લો અને તેમાં ગાજર અને મરચા નાખી ને હલાવી લો અને ૨ મીનીટ સુધી ચડવા દો.
- 3
૨ મીનીટ પછી ગાજર મરચાં ચડે એટલે તેમાં બધા મસાલા નાખી હલાવી લો ત્યાર બાદ ગેસ બંધ કરી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11435857
ટિપ્પણીઓ