મોગરી નું શાક

Payal Nishit Naik
Payal Nishit Naik @cook_19891886

#ઇબુક૧
# પોસ્ટ ૧૩
# ૧૩

મોગરી નું શાક

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

#ઇબુક૧
# પોસ્ટ ૧૩
# ૧૩

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૫ વ્યક્તિ
  1. ૨૬૦ ગ્રામ મોગરી
  2. ૧ નંગ કાંદો
  3. ૧ નંગ ચીભળું
  4. ૧ ચમચી જીરું
  5. ચપટીહિંગ
  6. ૧ ચમચી હળદર
  7. ૨ ચમચી લાલમારચુ
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. ૨ ચમચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મોગરી ને જીણી સમારી લો.અને કાંદો પણ જીણા સમારી લો.

  2. 2

    ત્યાર બાદ પેન માં તેલ લય તેમાં જીરું નો વધાર કરી તેમાં હિંગ ને હળદર નાખી તેમાં કાંદો એડ કરો.

  3. 3

    ત્યાર બાદ તેમાં મોગરી એડ કરી તેમાં હળદર, મરચું,મીઠું,ખાંડ નાખી ૫ થી ૭ મિનિટ રવાદો.

  4. 4

    ત્યાર બાદ સમારેલું ચીભળું ઉમેરી થવાડો.ત્યાર બાદ ઢાંકણ ઢાંકી ને ૫ મિનિટ રવાદો.

  5. 5

    ત્યાર બાદ મોગરીના શાક ને સવ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Nishit Naik
Payal Nishit Naik @cook_19891886
પર

ટિપ્પણીઓ

Similar Recipes