મટર પનીર સબ્જી

Usha Bhatt
Usha Bhatt @cook_17479854

રેસ્ટોરન્ટ મા ઘણી જાતના શાક મળે છે પણ આ પંજાબી શાક નાનું એક શાક પંજાબી શાક છે આમ તો પજાબી ઘણી જાતના શાક બને છે પણ આજે મેં મટર પનીર શાક રેડ ગ્રેવીનું બનાવ્યું છે લગ લગભગ નાના મોટા બધ્ધા જ લોકો ને આ શાક ભાવે છે તો આજે મટર પનીર બનાવ્યું છે

મટર પનીર સબ્જી

રેસ્ટોરન્ટ મા ઘણી જાતના શાક મળે છે પણ આ પંજાબી શાક નાનું એક શાક પંજાબી શાક છે આમ તો પજાબી ઘણી જાતના શાક બને છે પણ આજે મેં મટર પનીર શાક રેડ ગ્રેવીનું બનાવ્યું છે લગ લગભગ નાના મોટા બધ્ધા જ લોકો ને આ શાક ભાવે છે તો આજે મટર પનીર બનાવ્યું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામપનીર
  2. 200 ગ્રામવટાણા
  3. ડુંગડી બે
  4. 200 ગ્રામટમેટા
  5. 1 ચમચીકસૂરી મેથી
  6. 1 ચમચીહરદર
  7. 2 ચમચીમરચું પાવડર
  8. 1 ચમચીઆદુમરચાની પેસ્ટ
  9. 2 ચમચીતેલ ઘી કે બટર
  10. નમક સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટમેટા વટાણા આદુ મરચાં ને ધોઈને લેવા વટાણા ફોલિને તેને ગરમ પાણીમાં નમક નાખીને બોઇલ કરવા લસણ ફોલિને સાત થી આઠ કળી લઈને તેને એક ફ્રાય પેનમાં બે ચમચી જેટલું તેલ મૂકી ને તે ગરમ થાય ત્યારે તેમાં સમારેલાં ટમેટાં લસણ ડુંગળી આદુ મરચાંની પેસ્ટ નાખી ને સાંતડવી તેમાં બધાજ શાક ડુંગડી ટમેટા નાખીને સાંતડવા સાથે લસણ ની કળી પણ નાખી સાંતડવી તે સતડાઈ ત્યારે જ તેમાં હરદર નમક મરચુંપાવડર નાખી ને મિક્સ કરવું તે થોડા નરમ થાય એટલે ગેસ બન્ધ કરવો તેને ઠરવા દેવું ત્યારબાદ વટાણા ને ગેસ ઉપર પાણી ગરમ થાય ત્યારે તેમાં નાખીનેબો

  2. 2

    વટાણા ને ગરમ પાણીમાં બોઇલ કરવા તે થોડા નરમ થાય ત્યારે તેને એક ચારણીમાં કાઢી લેવા

  3. 3

    ત્યારબાદ એક પેનમાં બે ચમચી તેલ લઈને તે ગેસ પુર મૂકી ગરમ થાય ત્યારે તેમાં આદુ મરચાંની પેસ્ટ નાંખી સાંતડવી પછી તેમાં ટમેટા ડુંગળીની જે પ્યુરી બનાવેલી છે તે નાંખી ને સાંતડવી ને તેમાં મસાલા કરવા એક ચમચી હરદર બે ચમચી મરચું પાવડર એક ચમચી ધણાજીરું નમક સ્વાદ મુજબ નાખી મિક્સ કરવું નમક સાચવીને નાખવું વતાણામાં નમક નાખીને બોઇલ કર્યાછે એટલે થોડું નાખવું પ્યુરીમાં જ્યારે તેલ છૂટે ત્યારે વટાણા ને પનીર ને સમારીને ટુકડા કરી નાખવા ને મિક્સ કરવું

  4. 4

    આ રીતે પ્યુરીમાં મસાલા કરીને વટાણાને પનીર નાખી મિક્સ કરવું ત્યારબાદ તેમાં કસૂરી મેથી હાથથી મસડી ને નાખવી ને મિક્સ કરવી

  5. 5

    તો તૈયાર છે મટર પનીર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Usha Bhatt
Usha Bhatt @cook_17479854
પર

ટિપ્પણીઓ

Similar Recipes