રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘી ગરમ મુકી તેમાં બીટ ની છીણ નાખી ને શેકી લેવું
- 2
હવે તેમાં દૂધ નાખી ને બધુ દૂધ બળી જાય ત્યાં સુધી થવા દૌ
- 3
હવે તેમાં ખાંડ નાખી ને બધી જ ખાંડ નું પાણી ઓગળી જાય ત્યાં સુધી થવા દૌ
- 4
હવે તેમાં ઈલાયચી પાવડર અનેં મિક્ષ ડ્રાય ફ્રૂટ્સ નાખી ને ગેસ બંદ કરી દૌ ને બીટ નાં હલવા ને ખાવાનો આંનદ માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
બીટ નો હલાવો
#ઇબુક૧#૨૬શિયાળા માં બીટ બહુ મળે જેનો હલાવો ખૂબ જલદી બને ને સ્વાદિષ્ટ ને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભકારક માટે આજે બીટ નો હલાવો ઇ બુક માટે હું શેર કરું છું Namrataba Parmar -
-
-
-
માવાદાર દૂઘી નો હલવો
અહીં મેં જે હલવો તૈયાર કરેલો છે તે માવા વગર કણીદાર કઈ રીતે બનાવશો તે જણાવીશું.Heena Kataria
-
શક્કરિયા નો શીરો (Shakkaria Sheero Recipe In Gujarati)
મિતેષ ભાઈ ની શક્કરિયા ના શિરા ની રેસિપી જોઈ ને મેં પણ શીરો બનાવ્યો પણ ફેરફાર કરી ને બનાવ્યો છે .તેમણે શક્કરિયા બાફી ને શીરો બનાવ્યો છે .મેં શક્કરિયા ને છીણી ને બનાવ્યો છે .ટેસ્ટ માં બહુ મસ્ત બન્યો છે .તેમની રેસિપી માં મેં કુકસનેપ પણ કર્યું છે . Rekha Ramchandani -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati)
હીમોગ્લોબીનથી ભરપૂર બીટ એ ખૂબજ હેલ્ધી અને પૌષ્ટિક આહાર છે જેને સામન્ય રીતે સલાડ તરીકે જ પીરસવામાં આવે છે. બીટ એ ગાજરની સરખામણીમાં ઘણું ઓછું પ્રચલિત છે. પરંતુ બીટનો હલવો એ ગાજરના હલવા કરતા વધારે સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો જાણીએ આ રેસિપી વિશે...#beethalwa#beethalavo#beetroothalwa#valentine2022#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
રવાનો શીરો. (suji halwa in gujrati)
#goldenapron3#week14#sujiહેલો મિત્રો આજે મેં રવાનો શીરો બનાવ્યો છે ખાસ કરીને આજે અખાત્રીજનો દિવસ છે તો બધા ઘરમાં કાંઈને કાંઈ સ્વીટ બની જ હશે તો ચાલો જોઈએ રવાનો શીરો કેવી રીતે બને છેPayal
-
-
-
-
-
-
-
-
-
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#DTRઆજે લાભ પાંચમ નિમિત્તે મેં સોજી નો શીરો બનાવ્યો..તે પણ ઘુઘરાનું સ્ટફિંગ વધ્યું તેમાંથી..આવી રીતે બનતો શીરો માવાને લીધે વધુ સ્વાદિષ્ટ લાગે છે.તે બનાવવો ખૂબ જ સરળ છે. Dr. Pushpa Dixit -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11599422
ટિપ્પણીઓ