સ્નો વ્હાઇટ પૂરણપોળી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને દાળ લઈ ને ખુબ જ સારી રીતે ધોઈ લો.. અને તેને ૨ કલાક પલળવા દો..
- 2
હવે એક મોટા કથરોટ માં બંને લોટ લઈ ને કણક બાંધી લો. અને તેને તેલ વાળો હાથ દઈ ને એક કલાક માટે ઢાંકી ને કુણવાવા દો..
- 3
હવે લોટ કુણવાઇ ત્યાં સુધી દાળ પૂરતું પાણી નાખી ને બાફી લો.. અને દાનો બરાબર બફાઈ જવો જોઈએ.. પછી એક પેન માં બાફેલી દાળ અને ખાંડ સાથે મિક્સ કરી ને ધીમાં તાપે ગરમ કરવા મૂકવું.. અને ત્યાં સુધી હલાવવું જ્યાં સુધી બંને સરખી રીતે મિક્સ નાં થઈ જાય.. પછી છેલ્લે એક થાળી માં કાઢી ને ઠંડુ થવા દેવું.. અને ઉપર થી એલચી નો પાવડર અને કોપરા ના છીણ થી ગાર્નિશ કરવું..
- 4
હવે કુણવેલા લોટ નાં એક સરખા લુઆ કરી દેવા.. સાથે સાથે દાળ નાં પૂરણ નાં પણ એક સરખા ભાગે લુઆ કરવા..
- 5
હવે પાટલી વેલણ પર એક લુવો લઈ ને અંદર એક દાળ ની પૂરણ નો લાડવો મૂકી ને સરખી રીતે બધી કિનારીઓ બંધ કરી ને લોટ નો અટામણ લઈ ને ધીરે ધીરે નાની રોટલી બનાવી..
- 6
પછી એક તવા પર ધીમાં ગેસ પર બંને બાજુ શેકવી.. જેમ જેમ સેકાસે તેમ તેમ રોટલી ફૂલતી જસે.. એટલે સમજવું કે. સરસ સેકાઇ ગઈ છે.. પછી પૂરણપોળી નીચે ઉતારી ને ઘી ભારો ભાર ચોપડવું.. તૈયાર છે.. સરસ મજાની ની પૂરણપોળી..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પુરણ પોળી
#goldenapron3week7Puzzle Word - JAGGERYપુરણ પોળીમાં ગોળ હોવાથી ખાવામાં હેલ્ધી છે. Vatsala Desai -
-
-
-
-
-
-
-
-
બે પડ વાળી રોટલી (Do Padi Rotli Recipe In Gujarati)
#GA4#Week25બે પડી રોટલી ઊનાળામાં ૨ વસ્તુ મને ખૂબજ ગમે... ૧ રસ..... & બીજી મારી માઁ ના હાથ ની બેપડી રોટલી..... મારી માઁ એ એની Secret Tricks મને આંગળીઓના હાડકા ઉપર વેલણ મારી ને શિખવાડી છે જે હું તમારી સાથે share કરૂં છું..... આ રીતે કરેલી રોટલી એકદમ સોફ્ટ - મોંમાં મૂકતાં ઓગળી જાય એવી થાય છે.... અને લાંબા સમય સુધી Fresh રહે છે... બીજું પાતળી વણશો તો પ્રિન્ટેડ ડીશ ની પ્રીન્ટ રોટલી માં થી દેખાશે... Ketki Dave -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#MBR2#Week2બાજરી ના રોટલા પ્રોટિન રીચ અને ન્યુટ્રીશન થી ભરપુર ઇન્ડિયન ફ્લેટબ્રેડ છે.આ રોટલા બહુજ શક્તિવર્ધક છે અને દાળ સાથે વધારે હેલ્થી બનાવે છે. Bina Samir Telivala -
-
પૂરણપોળી
વેડમી ના નામે ઓળખાય એવી પૂરણપૂરી ને દેશી ઘી સાથે ખાવા ની મજા જ કઈક અલગ હોય છે.#ગુજરાતી Bhumika Parmar -
-
-
ડ્રાય ફ્રુટ પરાઠા (Dra fruits paratha recipe in gujarati)
#રોટીસ#goldenapron3Week 19Ghee Tanvi vakharia -
પૂરણપોળી(Puran Poli Recipe in Gujarati)
મેં આજે પૂરણપોળી બનાવી છે. પુરણપોળી એ હરેક ગુજરાતી ના ઘરે બનતી હશે, મને અને મારા સસરા ને હરેક સ્વીટ બવ જ ભાવે છે એટલે હું સ્વીટ વધારે બનવું છું charmi jobanputra -
-
-
-
-
-
-
પૂરણપોળી (puranpoli recipe in Gujarati)
#મોમપુરણપુરી હું મારી દીકરી માંટે બનવું છું અને મારી મોમ મારા માંટે બનાવતી હું મોમ પાસે થી જ શીખી છું ખાવા મા સ્વાદિષ્ટ અને હેલ્ધી પૂરન પુરી આંજે બનાવીએ. Varsha Karia I M Crazy About Cooking -
કાળા ઘઉં ની રોટી(black ghau ni roti recipe in Gujarati)
આ ઘઉં નાં રંગ કાળો હોય છે.કાળા ઘઉં માં ગ્લુટોન નું પ્રમાણ ઓછું હોવાંથી અનેક રોગો સામે રક્ષણ આપે છે.તેમાં ફાયબર, પ્રોટીન, મેગ્નેશિયમ, કાબ્સૅ જેવાં મહત્વપૂર્ણ પોષક તત્ત્વો હોય છે.કાળા ઘઉં નો ઉપયોગ દરેક સિઝન માં કરી શકો છો.જે ફીટ અને હેલ્ધી રાખે છે. Bina Mithani -
-
-
More Recipes
ટિપ્પણીઓ