પૂરણપોળી

વેડમી ના નામે ઓળખાય એવી પૂરણપૂરી ને દેશી ઘી સાથે ખાવા ની મજા જ કઈક અલગ હોય છે.
#ગુજરાતી
પૂરણપોળી
વેડમી ના નામે ઓળખાય એવી પૂરણપૂરી ને દેશી ઘી સાથે ખાવા ની મજા જ કઈક અલગ હોય છે.
#ગુજરાતી
રાંધવાની સૂચનાઓ
- 1
એક કૂકર મા તુવર દાળ અને ચણા દાળ મિક્ષ કરી ૪થી૫ સીટી વગાડી લો.
- 2
ઘઉં નો લોટ લઈ તેમા મોણ નાખી લોટ બાંધી લો અને ૧૦ મિનિટ સુધી ઢાંકી દેવું
- 3
એક કળાયા મા ગીત ગરમ કરી લો અને તેમાં બાફેલી દાળ ઉમેરી બરાબર હલાવી દો. થોડી થોડી વાર હલાવતા રહેવું. પછી તેમા ખાંડ ઉમેરી બરાબર હલાવી દો. ઘટટ થાય ત્યાં સુધી બરાબર શેકી લેવું.
- 4
હવે તેમાં કાજુ બદામ નો ભુક્કો, એલચી પાવડર, કોપરાનું છીણ ઉમેરી બરાબર હલાવી દો.
- 5
ઘટટ થાય પછી ડીસ મા કાઢી ઠંડુ થવા માટે રાખવું.
- 6
રોટલી ના લોટ માથી લુવા લઈ નાની રોટલી વણી સટફીંગ ભરી દઈ હલકા હાથે વણી લેવું.
- 7
તવા પર ઘી મૂકી ગુલાબી શેકી લેવું. ઘી સારું નાખવુ.
- 8
તૈયાર છે પૂરણપૂરી... ઘી સાથે પીરસો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મહારાષ્ટ્રીયન પૂરણપોળી (Maharashtrian puranpoli recipe in Gujarati)
#વેસ્ટબધાં રાજ્ય ની ડિશ બનાવીએ તો આપણા પાડોશી રાજ્ય ને કેમ ભૂલાય.... પૂરણપોળી એ મહારાષ્ટ્ર ની ફેમસ ડિશ છે.ગુડી પડવા કે કોઈ પણ મરાઠી તહેવાર પર ખાસ કરીને બનાવે છે.દેશી ઘી સાથે ખાવાની મજા જ કંઈક અલગ છે. Bhumika Parmar -
પૌવા કેરેમલ પૂરણપોળી
#રવાપોહા- "વેડમી", "પૂરણપોળી", "ગળી રોટલી" ; અનેક નામથી ઓળખાતી આ પારંપરિક મીઠાઈ ગુજરાતી ઘરોમાં ખૂબ પ્રખ્યાત..- આપણાં વડલા ઓનાં જમાનામાં જ્યારે જમાઈ ઘરે આવે અથવા તો કોઈનો જન્મદિવસ હોય એટલે આ વાનગી ઘરમાં અચૂક બનતી.- મારી વાત કરું તો મને વેડમી અતિપ્રિય.- મારા જન્મદિવસે સાંજની રસોઈ ભલે ગમે તે હોય પણ સવારનાં ભાણામાં તો વેડમી જ બનતી- વેડમી તો ખાતી જ પણ તેનું પૂરણ પણ મને એટલું જ પ્રિય.- અલગ અલગ નામે ઓળખાતી વેડમી ગૂજરાત માં જ નહીં પરંતુ મહારાષ્ટ્ર, કેરાલા, તામિલનાડુ, કર્ણાટક જેવા અનેક રાજ્યોમાં બનતી વાનગી છે.- અલગ અલગ રાજ્યોમાં બનતી આ વેડમી અલગ અલગ નામ જ નહીં અલગ અલગ રૂપ (જાડાઈ માં) તથા અલગ અલગ ઘટકો ધરાવે છે.જેમ કે,- પૂરણમાં તુવેરની દાળ, ચણાદાળ, મગદાળ, કોપરું, જાયફળ, સીંગદાણા, ગોળ, ખાંડ, ખસખસ, તાળીનો ગોળ, બ્રાઉન સુગર, ઈલાયચી વિગેરે- બહારનું પડ (રોટલી) ઘઉં કે મેંદા માંથી, મોંણ સાથે કે વગર કે ચપટી ક હળદર નાખીને બને છે.- અહીં, આજે હું મારી આ મનપસંદ વાનગી ના પૂરણમાં નવીનીકરણ સાથે રજૂ કરું છું. DrZankhana Shah Kothari -
ખાટી મીઠી ગુજરાતી દાળ ઢોકળી
#ગુજરાતી ખાટી મીઠી દાળ ઢોકળી ગુજરાતી ની માનીતી ડીસ છે. ગમે ત્યારે તૈયાર જ હોય છે ખાવા માટે.ગરમ ગરમ ખાવા ની મજા જ અલગ હોય છે. Bhumika Parmar -
પૂરણપોળી.(Puranpoli recipe in Gujarati.)
#childhood "ચંદા પોળી ઘી માં ઝબોળી સૌ છોકરાને અડધી પોળી મારા દિકાને આખી પોળી..." પૂરણપોળી દાદી નાની ના સમય ની એક પારંપારિક વાનગી છે.બાળપણ માં માતા બાળકને વ્હાલ થી જોડકણું ગાયને પૂરણપોળી ખવડાવતી .બાળકો ખુશ થઈ ખાતા. વાર તહેવારમાં અને જન્મદિવસ એ પૂરણપોળી અવારનવાર ઘરમાં બનાવતા.મારા મમ્મી ની પૂરણપોળી મને ખૂબ ભાવતી.મીઠી મીઠી પૂરણપોળી સાથે બાળપણ ની મીઠી યાદો જોડાયેલી છે. Bhavna Desai -
ગુજરાતી વેડમી - પૂરણપોળી(Puran poli recipe in Gujarati)
#સુપરશેફ વીક-૨##પોસ્ટ-૭##માઇઇબુક##પોસ્ટ ૩૧#વેડમી ગુજરાતની તેમજ મહારાષ્ટ્રની પ્રિય વાનગી છે. તહેવાર હોય કે ના હોય વેડમી બધા ને ત્યા બને છે. પણ આજે દિવસો એટલે અષાઢ વદ અમાસ ના દિવસે અમારે ત્યાં પરંપરાગત વેડમી બનાવે. આ દિવસ પછી શ્રાવણ માસ ના બધા તહેવાર ની શરૂઆત થાય છે. નીલમ પટેલ (Neelam Patel) -
પૂરણપોળી (puranpoli recipe in Gujarati)
#મોમપુરણપુરી હું મારી દીકરી માંટે બનવું છું અને મારી મોમ મારા માંટે બનાવતી હું મોમ પાસે થી જ શીખી છું ખાવા મા સ્વાદિષ્ટ અને હેલ્ધી પૂરન પુરી આંજે બનાવીએ. Varsha Karia I M Crazy About Cooking -
-
પૂરણપોળી
#goldenapron2 #maharashtra #week8મહારાષ્ટ્ર નું પ્રચલિત વ્યંજન એટલે પૂરણપોળી. ઘી લગાવેલી પૂરણપોળી કઢી કે શાક સાથે કે એમનેમ પણ મસ્ત લાગે છે. Bijal Thaker -
પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)
પૂરણપોળી હેલ્થી હોય છે અને મહારાષ્ટ્ર ના તહેવાર ની ફેમસ ડીશ છે Urvashi Thakkar -
વેડમી (Vedmi Recipe In Gujarati)
પુરણપોડી #MRCઆ વાનગી આમ તો બારેમાસ બનવી શકાય પરંતુ ચોમાસા માં ગરમ ગરમ વેડમી ઘી સાથે ખાવાની મજા આવે છે Kalpana Parmar -
ખાખરા વીથ ચટપટો સીંગ મસાલો
#જૈન જૈન લોકો લસણ, ડુંગરી વગર જમવા નું સરસ બનાવે છે પણ તેમના નાસ્તા બહું સરસ હોય છે એમાં પણ ખાખરા તો બારે માસ હોય. સાથે સીંગ નો મસાલો અને ઘી લગાડી ખાવા ની મજા કંઇક ઓર હોય છે. આ વાનગી જૈન લોકો ની ફેમસ વાનગી છે. તેમનાં ઘરે કાંઈ નાસ્તો ના હોય તો ખાખરા તો હોય જ. આવા "ખાખરા વીથ ચટપટો સીંગ મસાલો" બનાવો ને ચા સાથે પીરસો. ખાખરા ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
સુખડી
#aeniversari#sweet#goldenapron3#week૭(ગોળ, ઘી)દરેક ગુજરાતી ના ઘેર સુખડી તો બનતી જ હોય કોઈ તહેવાર હોય કે પ્રસંગ હોય ત્યારે ઘેર માં સુખડી તો બનેજ અને નાના થી માંડી મોટા સુધી બધા ને ભાવે. Suhani Gatha -
-
-
વેનડકાઈ
તમિલનાડુ માં ભીંડા ને વેનડકાઈ તરીકે ઓળખાય છે જે એકદમ ક્રિસ્પી હોય છે.આ વાનગી તમે જરૂર થી બનાવો ને "વેનડકાઈ " દહીં સાથે ખાવા ની મજા માણો.⚘#goldanapron2#Post5 Urvashi Mehta -
ચીઝ માલપૂવા
#મિલ્કીઆજે ચીઝ માલપૂવા ખાવા ની બહું મજા પડી આવા માલપૂવા એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
દેશી ભાણું
#માઇલંચદેશી ભાણું જમો અને આરોગ્ય ને સ્વસ્થ રાખો.ને રોટલા સાથે શાક ખાવા ની મજા માણો. Urvashi Mehta -
અંજીર વેડમી
#મીઠાઈવેડમી ને પૂરણપોળી, ગળ્યી પૂરી, પોળી વગેરે નામ થી ઓળખવા માં આવે છે. આ મહારાષ્ટ્રની ખાસ મીઠાઈ છે જે દરેક તેહવાર માં બનાવવા માં આવે છે. આમ તોર પર વેડમી ચણાની દાળ અથવા તો તુવેરની દાળ માંથી બનાવવામાં આવે છે. પરંતુ અહીંયાં મે અંજીરનો ઉપયોગ કર્યો છે. અહિયાં વેડમી ને મે રોટલી ની જેમ બનાવવાને બદલે તેને ટીકી ના રૂપ માં બનાવી છે. વેડમી ને ઘી માં શેકવા ને બદલે મેં એને તળીને બનાવી છે. આ ખૂબ જ આસાન રેસિપી છે. Anjali Kataria Paradva -
-
પૂરણપોળી
#કાંદાલસણ#હેલ્થડેદાળ હેલ્થ માટે ખૂબ સારી ગણવામાં આવે છે. અને એ પણ ગોળ અને ઘી સાથે નું તેનું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ બને છે બાળકો ને આવી રીતે દાળ ઘી અને ગોળ આસાની થી ખવડાવી શકાય છે. પૂરણપોળી આપડી પારંપરિક વાનગી છે. Chhaya Panchal -
પુરણપૂરી
#૨૦૧૯#તવાપૂરણપુરી એ ગુજરાતી ઓ નુ બહુજ પરમ પરાગત વાનગી કે સ્વીટ ડિશ કહી શકાય.મારા ઘરમાં ખાસ કરીને મારા હબી અને મારી ડોટર ને પ્રિય છે Varsha Karia I M Crazy About Cooking -
ઘી કેળા ના લચ્છા પરાઠા
ઘી અને કેળા નું combination અને સાથે દૂધ હોય..ખરેખર બહુ જ healthy recipe છે..સૌની મનપસંદ.. Sangita Vyas -
-
હોળી સ્પેશ્યલ - ખજૂર ની પુરણપોળી
#હોળી# ખજૂર ની પુરણપોળીહોળી પર સ્વીટ માં ઘઉં ની મીઠી સેવો તો બનતી જ હોય છે.પણ ખજૂર નું પણ હોળી ખૂબજ મહત્વ હોય છે.જેથી મે હોળી પર સ્પેશ્યલ આ રેસીપી પસંદ કરી.જેમા નેચરલ સ્વીટ ખજૂર સીવાય બીજું કશું જ નથી નાં ખાંડ ના ગોળ છતાં પણ ખૂબ સ્વીટ લાગે છે.ખુબજ હેલ્ધી પણ છે.નાના મોટા દરેકને ભાવે એવી ડીશ છે.એકવાર જરૂર બનાવજો ફટાફટ બની જશે. Geeta Rathod -
રાઇસ મુઠીયા બાઉલ
રાઇસ ના મુઠીયા બહું સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "રાઇસ મુઠીયા બાઉલ " ચા સાથે ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day15 Urvashi Mehta -
મસાલા જુવાર ભાખરી (masala jawar bhakhri recipe in Gujarati)
#સુપરશેફ3 જુવાર- બાજરી રોટલો ખાવા માં ખૂબ જ પૌષ્ટિક હોય છે. પચવામાં હલકું હોય છે. વજન ઘટાડવા માટે અને ડાયાબિટીસ હોય ,આરામ થી ખાઈ શકે છે. ગરમાગરમ ચા સાથે ખાવા ની મજા જ કંઇક અલગ છે. Bina Mithani -
-
વર્મીસેલી સેવ નો શીરો (Vermicelli Sev Sheera Recipe In Gujarati)
#RB7#Week7મિસ્ટાન્ન ખાવા માટે બસ એક બહાનું જોયે કોઈ એક શુભ દિવસ હોય કે પરિવાર માં કોઈ ખુશી ના સમાચાર, અરે કઈ કોઈ બહાનું ના હોય તો બસ ઠાકરજી ને ધરવા માટે આપણે ગુજરાતીઓ મિસ્ટાન્ન બનાવતા હોયે છીએ. મારા સાસુ મંદિર ના પૂજારી ના દીકરી એટલે એ સ્વીટ બનાવાના અને ખાવાના શોખીન. એટલે આ વખતે બનાવ્યો મીઠી સેવ નો શીરો. જે બજાર માં ઇઝિલી મળી જાય છે એ હવે તો શેકેલી પણ મળે છે જેથી જયારે ભી બનાવ્યે એ ઝટપટ બની જાય. Bansi Thaker -
દાળવડા
#નાસ્તોદાળ મા ખૂબ જ પો્ટીન ને આયॅન હોય છે.તો આજે મે મગ ની દાળ ને ચણા ની દાળ ને મિકસ કરી હેલ્થી નાસ્તોબનાવ્યો છે.જે ચા ની સાથે ખાવા મા મજા પડી જાય ને સાથે પોષટીક પણ Shital Bhanushali -
બાજરી મેથીના થેપલા.(Bajri Methi Na Thepla Recipe in Gujarati)
બાજરી અને મેથીના થેપલા એક સુપર હેલ્ધી કોમ્બિનેશન છે.ગરમાગરમ થેપલા ઉપર દેશી ઘી સાથે ખાવાની મજા આવે છે. તેમા આર્યન અને ફાઈબર સારા પ્રમાણમાં હોય છે .શિયાળા માટે હેલ્ધી ન્યુટ્રીશિયસ ડીશ બને છે. Bhavna Desai
More Recipes
ટિપ્પણીઓ