રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કુકર માં તુવેર ની દાળ માં થોડું પાણી ઉમેરી ૩ સીટી વગાડી બાફી લેવી.
હવે કુકર ઠંડુ થાય એટલે જો વધારા નું દાળ નું પાણી હોય તો કાઢી લેવું. હવે કડાઈ માં ૧/૨ ચમચી ઘી ઉમેરી દાળ ઉમેરી હલાવવું. - 2
૫ મિનિટ પછી ગોળ ઉમેરવો. હવે હલાવતા રહેવું પૂરણ ને ઘટ્ટ કરવું જરુરી છે. એના માટે પૂરણ બનવા આવે એટલે જો તાવેથો પૂરણ માં ઉભો રાખવો જો તાવેથો ઉભો રહે તો સમજવું કે પૂરણ તૈયાર થઈ ગયું છે.
- 3
પૂરણ ને થાળી માં પાથરી ઉપર થી ઈલાયચી પાવડર, જાયફળ પાવડર ભભરાવી દેવો. હવે બાઉલ માં ઘઉં નો લોટ લઈ પરાઠા જેવો લોટ બાંધવો.
- 4
લુવા કરી એક લુવો લઈ પુરી જેવું વણી તેમાં પૂરણ નો ગોળો મૂકી નાની રોટલી વણી લેવું.
- 5
હવે તવા પર ધીમા તાપે શેકી લેવી.
- 6
ઘી ચોપડી ગરમ ગરમ કઢી સાથે સર્વ કરી શકાય.
Similar Recipes
-
પૂરણપોળી.(Puranpoli recipe in Gujarati.)
#childhood "ચંદા પોળી ઘી માં ઝબોળી સૌ છોકરાને અડધી પોળી મારા દિકાને આખી પોળી..." પૂરણપોળી દાદી નાની ના સમય ની એક પારંપારિક વાનગી છે.બાળપણ માં માતા બાળકને વ્હાલ થી જોડકણું ગાયને પૂરણપોળી ખવડાવતી .બાળકો ખુશ થઈ ખાતા. વાર તહેવારમાં અને જન્મદિવસ એ પૂરણપોળી અવારનવાર ઘરમાં બનાવતા.મારા મમ્મી ની પૂરણપોળી મને ખૂબ ભાવતી.મીઠી મીઠી પૂરણપોળી સાથે બાળપણ ની મીઠી યાદો જોડાયેલી છે. Bhavna Desai -
પૂરણપોળી
#goldenapron2 #maharashtra #week8મહારાષ્ટ્ર નું પ્રચલિત વ્યંજન એટલે પૂરણપોળી. ઘી લગાવેલી પૂરણપોળી કઢી કે શાક સાથે કે એમનેમ પણ મસ્ત લાગે છે. Bijal Thaker -
પૂરણપોળી ઇન માઇક્રોવેવ (Puran Poli In Microwave Recipe In Gujarati)
#AM4 પૂરણપોળી નું પુરણ હું માઈક્રોવેવ માં બનાવું છે જે જલ્દી બની જાય છે છાંટા પણ નથી ઉડતા અને બહુ હલાવ્યા પણ નથી કરવું પડતું. એટલે એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું.અમારા ઘર માં પુરણપોળી બનતી જ હોય છે. Alpa Pandya -
-
-
-
ચોકલેટ વેઢમી(પૂરણપોળી)
#મીઠાઈ#indiaપોસ્ટ 15પૂરણપોળી માં કોકો પાવડર નાખ્યો હોવાથી બાળકો ને પણ ભાવશે. Heena Nayak -
પૂરણપોળી
#RB2#WEEK2- પૂરણપોળી દરેક ને ભાવતી વાનગી છે.અમારા ઘર માં વર્ષો થી ધુળેટી ના દિવસે આ વાનગી અચૂક બને.. પણ ખાસ એ વાતનું ધ્યાન રાખવામાં આવે કે પૂરણપોળી વધુ માં વધુ 3 થી 4 દિવસ સુધી તો ખાઈ જ શકાય.. ફેમિલી માં દરેક ને આ વાનગી ખૂબ પ્રિય છે. Mauli Mankad -
પૂરણપોળી
#કાંદાલસણ#હેલ્થડેદાળ હેલ્થ માટે ખૂબ સારી ગણવામાં આવે છે. અને એ પણ ગોળ અને ઘી સાથે નું તેનું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ બને છે બાળકો ને આવી રીતે દાળ ઘી અને ગોળ આસાની થી ખવડાવી શકાય છે. પૂરણપોળી આપડી પારંપરિક વાનગી છે. Chhaya Panchal -
*ખજૂર પૂરણપોળી*
પૂરણપોળી આપણે દાળના પૂરણમાંથીજ બનાવીએછીએ.તો હવે હેલ્દી ખજૂર પૂરણપોળી બનાવો.#હેલ્ધી Rajni Sanghavi -
-
પુરણ પોળી
#goldenapron3week7Puzzle Word - JAGGERYપુરણ પોળીમાં ગોળ હોવાથી ખાવામાં હેલ્ધી છે. Vatsala Desai -
પૂરણપોળી
વેડમી ના નામે ઓળખાય એવી પૂરણપૂરી ને દેશી ઘી સાથે ખાવા ની મજા જ કઈક અલગ હોય છે.#ગુજરાતી Bhumika Parmar -
પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)
પૂરણપોળી હેલ્થી હોય છે અને મહારાષ્ટ્ર ના તહેવાર ની ફેમસ ડીશ છે Urvashi Thakkar -
-
-
પૂરણપોળી(Puran Poli Recipe in Gujarati)
મેં આજે પૂરણપોળી બનાવી છે. પુરણપોળી એ હરેક ગુજરાતી ના ઘરે બનતી હશે, મને અને મારા સસરા ને હરેક સ્વીટ બવ જ ભાવે છે એટલે હું સ્વીટ વધારે બનવું છું charmi jobanputra -
-
*ખજૂર પૂરણપોળી*
#હેલ્થીપૂરણપોળી આપણે દાળના સ્ટફિંગ થી બનાવીએ છીએ.હવે બનાવો ખજૂર પૂરણપોળી. Rajni Sanghavi -
-
ગુજરાતી વેડમી - પૂરણપોળી(Puran poli recipe in Gujarati)
#સુપરશેફ વીક-૨##પોસ્ટ-૭##માઇઇબુક##પોસ્ટ ૩૧#વેડમી ગુજરાતની તેમજ મહારાષ્ટ્રની પ્રિય વાનગી છે. તહેવાર હોય કે ના હોય વેડમી બધા ને ત્યા બને છે. પણ આજે દિવસો એટલે અષાઢ વદ અમાસ ના દિવસે અમારે ત્યાં પરંપરાગત વેડમી બનાવે. આ દિવસ પછી શ્રાવણ માસ ના બધા તહેવાર ની શરૂઆત થાય છે. નીલમ પટેલ (Neelam Patel) -
-
-
પૂરણપોળી
હેલ્લો ફ્રેન્ડસ,, લગભગ બધા લોકો ને પૂરણપોળી ભાવતી જ હોય છે તો ચાલો આજે આપણે તેની રેસિપી શેર કરશું. મેં આજે થોડી અલગ રીતે બનાવી છે.. Dharti Vasani -
-
પુરણ પોળી
#કાંદાલસણકાંદા લસણ વગર ની રેસીપી.."ચંદા પોળી ઘી માં ઝબોળી,સૌ છોકરા ને અડધી પોળી,મારાં દિકા ને આખી પોળી....આજે જોડકણાં ની જગ્યા poem એ અને પોળી ની જગ્યા પિઝા એ લેવા માંડી છે ત્યારે ખુબ સરસ જોડકણું યાદ આવ્યું. એટલે પૂરણ પોળી પણ યાદ આવી... પહેલાં ની મમ્મી ઓ બઉવા વાળી રોટલી કહી ને બાળકોને ને ખવડાવતી.. ને બઉઓ બોલતા બાળક નું મોં પણ લાડવા જેવું ખુલી જતું.... Daxita Shah -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#KRCશ્રીનાથજી જાવ અને ગુજરાતી થાળી મા પૂરણપોળી ના હોય એવું બને જ નહીં Smruti Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11702062
ટિપ્પણીઓ