રશિયન સલાડ સેન્ડવીચ કોલ્ડ

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul

#હેલ્થીફૂડ

રશિયન સલાડ સેન્ડવીચ કોલ્ડ

#હેલ્થીફૂડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ સર્વ
  1. ૪ નંગ આત્તા બ્રેડ
  2. ૨ ટેબલ સ્પૂન બટાકા
  3. ૨ ટેબલ એ વટાણા
  4. ૨ ટેબલ સ્પૂન ગાજર
  5. ૨ ટેબલસ્પૂન ફણસી
  6. ૨ ટેબલ સ્પૂન કોર્ન
  7. ૨ ટેબલ સ્પૂન કાકડી
  8. ૧/૪ કપ એગ લેસ લો ફેટ માયોનીસ
  9. ૧ ટીસ્પૂન બ્લેક પેપર
  10. ૨ ટેબલ સ્પૂન બટર ફોર સ્પ્રેડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધા વેજિટેબલ ને એક સાથે કાપીને રેડી કરી લેવા.

  2. 2

    હવે વેજિટેબલ ને જેમ કે ગાજર,ફણસી,વટાણા,બટાકા, અને કોર્ન ને એક બોલ માં લઇ ને પાણી લઈ ને તેને માઇક્રો વેવ માં ૮ મિનિટ સુધી બોયલ કરવા.

  3. 3

    હવે તેને ઠંડા પાણીથી ઠંડા કરી લેવા.

  4. 4

    હવે એક બોલ માં બધા વેજિટેબલ લઈ ને તેમાં મયોનીસ એડ કરવું.

  5. 5

    હવે તેમાં બ્લેક પેપર એડ કરવું.

  6. 6

    હવે બધું બારબાર એકસાથે મિક્સ કરવું.

  7. 7

    હવે બ્રેડ ઉપર બટર સ્પ્રેડ કરવું.

  8. 8

    હવે તેમાં રેડી કરેલું મિશ્રણ બ્રેડ ઉપર સ્પ્રેડ કરવું અને તેને ઉપર થી બીજી બ્રેડ કવર કરી લેવી.

  9. 9

    હવે બ્રેડ ની કિનારી કટ કરી લેવી અને તેને કેચઅપ સાથે સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
મેહુલ પ્રજાપતી કાનુડો
પર
I Love cooking because cooking is my hobby...
વધુ વાંચો

Similar Recipes