ક્રીમ સલાડ

Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13

#ફ્રૂટ્સ

ક્રીમ સલાડ

#ફ્રૂટ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦ ગ્રામ અમૂલ ક્રીમ
  2. #ફ્રુટ
  3. ૧ નંગ કીવી
  4. ૧ નંગ કેળુ
  5. ૧ નંગ સફરજન
  6. ૬ કે ૭ નંગ સ્ટરોબરી
  7. ૧૦ કે ૧૨ નંગ લીલી દ્રાક્ષ
  8. બદામ ૪ કે ૫ નંગ
  9. ૧૦ યા ૧૨ નંગ સૂકી દ્રાક્ષ
  10. ૩ ચમચી દળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા બધા ફ્રેશ ફ્રુટ ને કટ કરી લેવા

  2. 2

    પછી એક બાઉલ ક્રીમ નાખો પછી તેને બીટર થી બીટ કરી લો ક્રીમ ને તેમાં ખાંડ નાખી હલાવો ને એક બાઉલ માં કટ કરેલા fruits નાખો

  3. 3

    પછી તે બાઉલ માં ફ્રુટ નાખી હલાવો હવે તૈયાર છે ક્રીમ સલાડ તેમાં ઉપર બદામ દ્રાક્ષ નાખો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13
પર

ટિપ્પણીઓ

Similar Recipes