રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુરિયા ધોઇ ને છોલી ને સમારી લેવા..
- 2
એક કડાઈ મા તેલ ગરમ કરી રાઈ જીરુ નો વઘાર કરી ને અજમો નાખી ને લસણ ની પેસ્ટ ઍડ કરવી..
- 3
પછી તેમા સમારેલા તુરિયા ઍડ કરી લેવા..પછી બધો મસાલો કરી લેવો..અને ઢાંકી ને ચઢવા દેવું...10 મિનિટ પછી ચેક કરવું..
- 4
રસો રહે તે રીતે શાક રેડી કરવું...જેથી રોટલા સાથે સરસ લાગે...
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11454349
ટિપ્પણીઓ