રશિયન સલાડ

parul dodiya @cook_22569370
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ પાસ્તા બાફી ને રાખી દો.પછી પાઈનેપલ અને સફરજન ના ઝીણા કટકા કરી લો.પછી બધા શાકભાજી ધોઇ લો અને તેને મીડીયમ સાઈઝ ના ટુકડા કરી લો.એક તપેલીમાં પાણી નાખી ગરમ થાય એટલે તેમાં બધા શાકભાજી એક પછી એક એમ અધકચરા બાફી લો.અને નિતારી લો.
- 2
એક બાઉલમાં મેયોનીસ, મલાઈ, બટર, અને ચીઝ નાખી સરખી રીતે મિક્સ કરો.તેમા ખાંડ, મીઠું અને મરી નાખી સરખી રીતે મિક્સ કરો તેમાં બધા શાક, પાઈનેપલ, સફરજન અને પાસ્તા નાખી સરખી રીતે મિક્સ કરી ઠંડુ કરી પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્ડિયન સ્ટાઇલ હોટ ડોગ
#Theincredibles#ફ્યુઝનવીકમાસ્ટર શેફ ચેલેન્જ વીક ૪હોટ ડોગ વાનગી તો જર્મની ની છે..પણ પ્રસિધ્ધ થઈ છે , યુનાઈટેડ સ્ટેટ્સ માં.. અને ત્યાંનું સ્ટ્રીટ ફૂડ છે.. ત્યાં ચિકન હોટ ડોગ બનાવવામાં આવે છે.. આજે આપણે હોટ ડોગ માં જરા ટ્વીસ્ટ કરશું.. આજે આપણે પનીર ટિક્કા ના વેજ હોટ ડોગ બનાવશું.. Pratiksha's kitchen. -
રશિયન સલાડ વીથ પોટેટો સબ્જી
આ રેસિપી માં મે રશિયન અને ઇન્ડિયન રેસિપી નુ ફયુઝન કરી ને બનાવી છે...જે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે...#ફયુઝનવીક#ગામઠીરેસિપી Neha Suthar -
-
-
-
રશિયન સલાડ (Russian Salad Recipe in Gujarati)
#GA4#Week5#saladરશિયન સલાડ એ સલાડ નું હેલ્થી વર્ઝન છે. તેમાં આપણી મનપસંદ ના વેજીટેબલ અને ફ્રૂટ્સ લઈ શકાય છે. આ સલાડ માં મે ચીઝ નો ઉપયોગ કર્યો છે. જેનાથી એ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Nilam Chotaliya -
સલાડ(Salad Recipe in Gujarati)
#GA4#week5#સૌપ્રથમ બધી સબ્જી અને ફળ લઈને સમારી લોહવે માયોનીઝ અને ક્રીમ માં બધી સબ્જી મિક્સ કરી લોકાળા મરી પાઉડર ભભરાવોસર્વિંગ બાઉલમાં સુંદર રીતે સર્વ કરો Ekta Bhavsar -
-
-
રશિયન સલાડ (Russian Salad Recipe In Gujarati)
રશિયન સલાડ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે.બુફે જમણ મા હોય છે. મારી નજર એના પર હોય છે. #સાઇડ Mrs Viraj Prashant Vasavada -
-
વેજ તુફાની (Veg. Toofani Recipe In Gujarati)
#CB6છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ - Week 6આજ કુછ તુફાની હો જાયે.. વેજ તુફાની સાથે બટર નાન.. જલસા જ જલસા હોં બાકી.. 💃 Dr. Pushpa Dixit -
-
રશિયન સલાડ (russian salad recipe in gujarati)
રશિયન સલાડ મારા હસબન્ડનું ફેવરિટ સલા ડ હું વીકમાં બેથી ત્રણવાર આ સલાડ બનાવું છું આ સલાડ ખૂબ જ હેલ્ધી હોય છે Payal Desai -
-
વેજ પોટેટો કોટેજ પાઈ એન્ડ બનૅટ લસણ ભાત
#આલુ veg potato cottage pie with burnet garlic rice આ વાનગી નાના બાળકો અને બધા ને ગમે એવી છે, એકલી પણ ખાઈ શકાય પણ રાઈસ સાથે સરસ લાગે છે, અલગ ને નવુ ખાવા ના ઈચ્છા હોય તો આ વાનગી ચોક્કસ ટ્રાઇ કરી શકો Nidhi Desai -
-
પિંક સોસ પાસ્તા (Pink Sauce Pasta Recipe In Gujarati)
#prc - Pasta Recipe ChallangeIn the Middle East, pasta pink sauce is one of the most popular restaurant dishes to order. It's a blend of tomato and cream sauce, so the resulting pasta sauce is colored pink. It's really delicious! It has tang from the tomato sauce, and creaminess from white sauce without being too rich and heavy. Dr. Pushpa Dixit -
-
રશિયન સલાડ
#સાઈડઆ સલાડ ને તમે સાઇડ ડીશ તરીકે લઇ શકો છો.નાની નાની ભુખ માટે પણ આ સલાડ ને લઇ શકાય છે મને તો ક્યારેક કઈ ખાવાની ઇચ્છા ન હોઇ ત્યારે આ સલાડ બનાવું છું પણ આ વખતે 2 અલગ ફ્લેવર નાં બનાવ્યાં છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Avani Parmar -
-
-
વેજીટેબલ પાસ્તા સૂપ (Vegetable pasta soup recipe in Gujarati)
વેજીટેબલ પાસ્તા સૂપ ટામેટાનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું સૂપ છે જેમાં અલગ અલગ પ્રકારના શાકભાજી અને પાસ્તા ઉમેરવામાં આવે છે. આ એક વન પોટ સૂપ છે જે ટોસ્ટ બ્રેડ અને બટર સાથે સર્વ કરી શકાય. શિયાળાની ઠંડી દરમિયાન બનાવીને પીરસી શકાય એવું આ એક કમ્ફર્ટિંગ સૂપ છે.#SJC#MBR2#cookpadindia#cookpad_gu spicequeen -
-
રશિયન સલાડ.(Russian Salad Recipe in Gujarati.)
#સાઈડ. આ સલાડ ફ્રુટ અને વેજીટેબલ ના કોમ્બિંનેસન થી ખુબજ ટેસ્ટી બને છે.અને ક્રિમી પણ એટલે કોઇ પણ લંચ ડિસ કે ડિનર સાથે અથવા તો ઍખલું સલાડ પણ ખુબજ ટેસ્ટી લાગે છે.અને ઝડપ થી બની જાય છે. Manisha Desai -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12342822
ટિપ્પણીઓ