ચોખા ની ખીર

Daxita Shah @DAXITA_07
#goldenapron3
#week 3
#milk
ખીર એ દૂધ માંથી બનતી વાનગી છે. આ ભારતીય વાનગી છે. ખીર ચોખા ઉપરાંત ઘઉંના ફાડા ની પણ બને છે. દૂધ ઉપરાંત ચોખા કાજુ બદામ ઈલાયચી કેસર નાખીને બનાવવામાં આવે છે.
ચોખા ની ખીર
#goldenapron3
#week 3
#milk
ખીર એ દૂધ માંથી બનતી વાનગી છે. આ ભારતીય વાનગી છે. ખીર ચોખા ઉપરાંત ઘઉંના ફાડા ની પણ બને છે. દૂધ ઉપરાંત ચોખા કાજુ બદામ ઈલાયચી કેસર નાખીને બનાવવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
જાડી તપેલી માં 3-4 ચમચી પાણી નાખો. તેમાં દૂધ નાખો ઉભરો આવે એટલે અડધો કલાક પલાળેલાં ચોખા નાખવા
- 2
ચોખા ચડી જાય અને દૂધ સાથે સરસ મિક્સ થઈ જાય પછી તેમાં ખાંડ નાખવી. કાજુ બદામ ના ટુકડા કરી ઘી માં શેકી નાખવાથી તેનો સ્વાદ સરસ આવે છે પાને પાલડી ને પોચા નથી થતાં. છેલ્લે ગેસ બંધ કરી ઈલાયચી પાવડર નાખો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોખા ની ખીર (Chokha Kheer Recipe In Gujarati)
ચોખા ની ખીર એક એવી મીઠાઇ છે જે કોઇ ખાસ પ્રસંગે જરૂરથી પીરસવામાં આવે છે. રાંધેલા ભાત, ચરબીયુક્ત દૂધ અને સાકરની મીઠાશ વડે બનતી આ ખીરમાં ઇલાયચી અને કેસર વગેરે ઉમેરવાથી તે મજેદાર સુગંધી અને મલાઇદાર બને છે.આ ચોખાની ખીર બાળકોને તો ભાવે પણ વડીલોને પણ એટલી જ ભાવે એવી બને છે, એટલે ખાસ પ્રસંગે લોકો તેને મજાથી માણે છે.આ ઉપરાંત આ ખીર ભગવાનના પ્રસાદ તરીકે મંદીરોમાં પણ ધરવામાં આવે છે.મંદીરમાં તો આ ખીર તાંબાના મોટા તપેલામાં બનાવવામાં આવે છે જે ખીરને વધુ ઉત્કૃષ્ટ બનાવી સુગંધ અને સ્વાદમાં વધારો કરે છે.#AM2 Nidhi Sanghvi -
ચોખા ની ખીર(chokha ni kheer recipe in Gujarati)
#મોન્સૂન#સુપરશેફ 3ચોમાસા ના મહિના ચાલુ થાય એટલે તહેવારો ની વણજાર શરૂ થઇ જાય છે. અને તહેવારો માં ગળ્યું તો બનેજ આજે દિવસો છે દિવસા ના દિવસે બધાનેજ ત્યારે દૂધ પાક કે ખીર બનતી હોય છે એટલે ખીર બનાવી છે Daxita Shah -
ચોખા ની ખીર
#mr#cookpadindia#cookpadgujarati શ્રાદ્ધ પક્ષમાં ખીર અને દૂધપાક બધા ના ઘરે બનતા જ હોય છે.ભાદરવા મહિના માં પિત થતો હોય છે એટલે ખાસ કરી ને ખીર અને દૂધપાક બનાવી ને ખવાય છે જેથી પિત માં રાહત મળે એવું આપણા પૂર્વજો એ કહેલું છે. Alpa Pandya -
ચોખા ની ખીર (Chokha Kheer Recipe In Gujarati)
ચૈત્ર મહીના ની નવરાત્રિ શરુ થઇ છે માતાજી ને પ્રસાદી ધરવા ખીર હમેશા બધાના ઘર મા બને છેચાલો આપણે બનાવી એ Kiran Patelia -
ખીર (Kheer Recipe In Gujarati)
ખીર દૂધ માંથી બનતી સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે... Jalpa Darshan Thakkar -
ખીર
#લોકડાઉન #goldenapron3 week11ખીરને આપણું ભારતીય ડેઝર્ટ કહી શકાય. દૂધમાં ચોખા રાંધીને તેમાં ખાંડ, ઈલાયચી તથા સૂકોમેવો ઉમેરીને ખીર બનાવવામાં આવે છે. ખીર એ શ્રીરાધાજી (શ્રીસ્વામિનીજી)ની પ્રિય સામગ્રી છે. શ્રીઠાકોરજીને માખણપ્રિય છે. આ સિવાય માતાજીને પણ નૈવેદ્યમાં ખીર ધરાવવામાં આવે છે. ખીર ઘટ્ટ હોય તો વધુ સારી બને છે. તો આજે આપણે બનાવશું ખીર. Nigam Thakkar Recipes -
-
દૂધ ની બરફી(બળી)
#goldenapron3#week3#Milk આ મીઠાઈ ખાસ કરીને ગાય ના પેહલા દૂધ માં થી બનતી હોય છે. Mitu Makwana (Falguni) -
કેસરપિસ્તા ખીર
#mrમિલ્ક રેસિપી માં આજે મેં બનાવી છે કેસર પિસ્તા ખીર જે ખુબજ ટેસ્ટી લાગે છે. Dharmista Anand -
-
શાહી ખીર (Shahi Kheer Recipe In Gujarati)
#MA#cookpadindia#cookpadgujratiમમ્મી ના હાથ ની રસોઇ ની તો એમનું બનાવેલું બધું જ ભાવે.હું મૂળ કાઠિયાવાડ માંથી .અમારે ત્યાં મમ્મી બપોરે lunch nu અઠવાડિયા નું મેનુ નક્કી જ કરેલું હોય.શુક્રવાર એટલે ડ્રાય ફ્રુટ,કેસર,ઈલાયચી થી ભરપુર ખીર અને ચણા નું શાક નક્કી જ હોય.સાથે પૂરી અથવા રોટલી એટલે જમવાની મઝા પડી જાય. અમે તો શુક્રવાર ની રાહ જ જોતા હોય એ અને ખીર પણ ગરમગરમ જ ખાવાની .કેસર ઈલાયચી નો ગરમ ગરમ ખીર નો ટેસ્ટ આજ સુધી નથી ભૂલાનો.એમાં પણ મમ્મી ચોખા બાસમતી નઈ પણ જીરા સર જ વાપરતી માટે ખીર એકદમ ઘાટી બનતી. મમ્મી કહેતા કે બાસમતી ચોખા નો તો દૂધપાક સારો લાગે ખીર નઈ. આજે મે અહી મારા મમ્મી એ જે ખીર બનાવે એ શાહી ખીર બનાવી છે. Bansi Chotaliya Chavda -
કેસર બદામ ખીર
#રાઈસ રેસિપી કોન્ટેસ્ટ માટે મારી રેસિપી છે કેસર બદામ ખીર....કોઈ પણ પ્રકાર ના ફ્યુઝન કે ફેનસી ઇન્ગ્રેડીઈન્ટ નો ઉપયોગ કર્યા વિના ખૂબ જ સરળ એવી આપણી ટ્રેડિશનલ....આજે પણ દરેક શુભ પ્રસંગે દરેક ઘરમાં બનતી એવી વાનગી....#રાઈસ hardika trivedi -
-
ખીર(Kheer recipe in gujarati)
#GA4#Week9#Mithai#Dryfruitsખીર એક ખૂબ જ પ્રખ્યાત ભારતીય મીઠાઈ છે. ખીર બનાવવી ખૂબ સરળ છે અને ઝડપ થી બની જાય છે. આ ખીર તમે કોઈ પણ સમયે માણી શકો. Shraddha Patel -
ફાડા ની ખીર
#જુલાઈ#માઇઇબુકવાનગી નંબર - 22......................ફાડા માં ભરપુર માત્રામાં ફાઈબર છે . ફાડા ની ખીર એકદમ હેલ્ધી ડાયટ છે. Mayuri Doshi -
-
વર્મિસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
મારી 500 રેસિપી કમ્પલીટ થઈ ગઈ છે . તેની ખુશીમાં મને સ્વીટ ડિશ બનાવવાનું મન થયું . મારા ફેમિલીમાં બધા ને વર્મીસેલી ખીર બહુ ફેવરીટ છે . આ ખીર ખૂબ ઝડપથી બની જાય છે. આ એક એવી ખીર છે જેમાં દૂધ , સેવૈયા , ખાંડ , જાયફળ , કેસર , ઈલાયચી , અને ડ્રાયફ્રુટ એડ કરીએ તો ખીર નો સ્વાદ અનેક ગણો વધારી દે છે . તેથી અહીં મેં સેવૈયા ખીર બનાવી ને તેની રેસિપી પોસ્ટ કરી છે . સાઉથ ઇન્ડિયામાં આ મીઠાઈ ને પાયસમ કહેવામાં આવે છે.#cookpadindia#cookpad_guj#cookpad#traditional#kheer#dessert Parul Patel -
ખીર
#Indiaરેસીપી:-7ખીર એ જલ્દી થી બની જતી રેસિપી છે.. અને આપણી વર્ષો પહેલાં થી આપણા વડીલો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક વાનગી બનાવતા..એ આપણી પરંપરાગત વાનગી છે.. Sunita Vaghela -
રજવાડી કેસર ખીર (Rajwadi Kesar Kheer Recipe In Gujarati)
રજવાડી કેસર દૂધપાક - ખીર#શ્રાધ્ધ_સ્પેશિયલ_દૂધપાક_ખીર#SSR #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujrati #Cooksnapchallangeમારા વ્હાલા ઠાકોરજી ને પણ અતિ પ્રિય છે.શ્રાધ્ધ ના મહિનામાં પિતૃઓનાં તર્પણ અને શાંતિ માટે, તેમને યાદ કરી ને , તેમની પુણ્યતિથિ પ્રમાણે ભૂદેવ ને જમાડવાની ભારતીય હિન્દુ ધર્મ ની શાસ્ત્રીય પ્રણાલિકા છે. તેમાં ખાસ દૂધ અને ચોખા માંથી બનતો દૂધપાક - ખીર બનાવી ને ખવડાવાય છે. દૂધપાક ને પૂરી નું બ્રહ્મભોજન માં આગવું સ્થાન છે. Manisha Sampat -
ગીલ એ ફીરદોસ (Gil-e-firdaus recipe in gujarati)
ગીલ એ ફીરદોસ ખીર નો એક પ્રકાર છે જે હૈદરાબાદ ની છે. Original ખીર એમ તો ફક્ત ચોખા ની બને છે પરંતુ આમાં ચોખા સાથે સાબુદાણા અને દૂધી નો ઉપયોગ કરીને ખીર બનાવવામાં આવે છે. #superchef4 #સુપરશેફ4 Nidhi Desai -
ડ્રાયફ્રુટ ખીર (Dryfruit Kheer Recipe In Gujarati)
ખીર બધા જ બનાવતા હોય છેમોસટલી શા્દ મા બનતી હોય છેયસ કાઈ પણ પ્રસંગ હોય તો પણ બનાવે છે બધાતો આવો જોઈએ કઈ રીતે બને છે#mr chef Nidhi Bole -
કેસરીયા બા્ઉન રાઇસ ખીર વીથ ચોકલેટ ટ્ફલ શોટ્સ
#ચોખા#india#post16આ ખીર બા્ઉન ચોખા થી બનાવી ચોકલેટ ટ્ફલ બનાવી ડેઝર્ટ તરીકે સવઁ કરી છે. Asha Shah -
દૂધપાક (Dudhpak Recipe in gujarati)
#mrPost1દૂધપાક એક ગુજરાતની ટ્રેડિશનલ મીઠાઈ છે. દૂધપાક અને ખીર બને દૂધ અને ચોખા માંથી બનાવવામાં આવે છે. દૂધપાક માં ચોખા ઓછા એડ કરવામાં આવે છે અને દૂધ ને વધારે બાળવામાં આવે છે. જેથી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. દૂધપાક માં સુકામેવા અને ઈલાયચી ઉમેરવામાં આવે છે પરંતુ ચારોળીના લીધે દૂધપાક નો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે. દૂધપાક વાર તહેવારે અને પૂજામાં બનાવવામાં આવતી મિઠાઈ છે. Parul Patel -
કેસર રબડી ખીર (Kesar Rabdi Kheer Recipe In Gujarati)
#mr કેસર રબડી ખીર -૨બડી એકલી ખાવી તેનાં કરતાં એમાં કેસર ને Coconut વારા ભાત સાથે વધુ ટેસ્ટી ખીર... ઢંડી કરી રાત્રે ટીવી જોતા ખાવાની મઝા આવી જાય.નિંદ્રા રાણી જલ્દી આવી જાય #mr Sushma vyas -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો Oilતૈયાર છે સ્વાદિષ્ટ મસ્ત મજાની સાબુદાણાની ખીર. Jayshree Doshi -
રાઇસ ની ખીર
આ વાનગી સ્વીટ ડીશ તરીકે પીરસવામા આવે છે, જે ગુજરાત માં વાર તહેવાર પર બને છે. જે. દુઘ અને ચોખા થી બને.છે.#દૂધ Asha Shah -
-
ખીર
#ટ્રેડિશનલખુબજ પૌષ્ટિક અને બધા ને ભાવતી પરંપરાગત આ વાનગી છે જે ગરમ અને ઠંડી બેય રીતે સરસ લાગે છે Sonal Vithlani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11483979
ટિપ્પણીઓ