કેસર રબડી ખીર (Kesar Rabdi Kheer Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

#mr કેસર રબડી ખીર -૨બડી એકલી ખાવી તેનાં કરતાં એમાં કેસર ને Coconut વારા ભાત સાથે વધુ ટેસ્ટી ખીર... ઢંડી કરી રાત્રે ટીવી જોતા ખાવાની મઝા આવી જાય.નિંદ્રા રાણી જલ્દી આવી જાય #mr

કેસર રબડી ખીર (Kesar Rabdi Kheer Recipe In Gujarati)

#mr કેસર રબડી ખીર -૨બડી એકલી ખાવી તેનાં કરતાં એમાં કેસર ને Coconut વારા ભાત સાથે વધુ ટેસ્ટી ખીર... ઢંડી કરી રાત્રે ટીવી જોતા ખાવાની મઝા આવી જાય.નિંદ્રા રાણી જલ્દી આવી જાય #mr

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨કલાક
૪લોકો માટે
  1. લીટર દૂધ
  2. ૫૦૦ ગ્રામ ખાંડ
  3. ૨૫૦ ગ્રામ ચોખા
  4. ઈલાયચી
  5. ડબ્બી કેસર
  6. ૧/૪જાયફળ
  7. કાજુ-બદામ-પિસ્તા

રાંધવાની સૂચનાઓ

૨કલાક
  1. 1

    સર્વ પ્રથમ દૂધ ઉકળવા મૂકવું.બીજી બાજુ ભાત નવશેકા પાણી માં પલાળવા મૂકવા.દૂધ માં ઉભરો આવે એટલે સતત તપેલી ની કિનારે દૂધ લગાડતા હલાવતા રહેવું...

  2. 2

    દૂધ જાડું ને મલાઈદાર થવા આવે એટલે ૧/૨ ડબ્બી કેસર નાખવું અને સાથે પલાળેલા ચોખા નાખવા.સતત હલાવતા રહેવું.

  3. 3

    ભાત પકાઈ ના જાય થાય ત્યાં સુધી હલાવતા રહેવું.

  4. 4

    ભાત થઈ જાય ત્યારબાદ જાયફળ નાખવું.

  5. 5

    રબડી જેવું જાડું થઈ જાય એટલે એમાં સુકો મેવો નાખવો.કાજુ,બદામ,પિસ્તા.

  6. 6

    છેલ્લે ઈલાયચી નાખવી.ખીર ને ઢંડી કરવા મૂકો ત્યારે ઉપર કેસર છાંટવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sushma vyas
Sushma vyas @sushfood
પર
Mombasa, કેન્યા
હું વેસ્ટર્ન અને ભારતીય રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનવું છું અને રસોઈ હરીફાઈ માં ભાગ લેવાની શોખીન છું.સ્વાદ ને માણવા ને પરખવા નો શોખ છે.
વધુ વાંચો

Similar Recipes