ડ્રાઈફ્રુટ ખીર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકો.ઉકળવા લાગે ત્યારે તેમાં ધોઈને રાખેલ ચોખા ઉમેરો અને બરાબર મિક્સ કરો.ધીમે તાપે દૂધ માં ચોખા ચડવા દો.
- 2
ચોખા ચઢી જાય એટલે તેમાં ખાંડ નાખી હલાવી લો હવે ફરી ઉકળવા દો.૭-૮ મિનિટ સુધી રહેવા દો જેથી ખાંડ નું બધું પાણી બળી જાય.કાજુ બદામ પીસ્તા ની કતરણ કરી લો.
- 3
ખીર તૈયાર છે.ગરમ અથવા ઠંડી કરી ને ખાઈ શકાય છે.ઉપર કાજુ બદામ પિસ્તા ની કતરણ ભભરાવી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચોખા ની ખીર
#goldenapron3#week 3#milkખીર એ દૂધ માંથી બનતી વાનગી છે. આ ભારતીય વાનગી છે. ખીર ચોખા ઉપરાંત ઘઉંના ફાડા ની પણ બને છે. દૂધ ઉપરાંત ચોખા કાજુ બદામ ઈલાયચી કેસર નાખીને બનાવવામાં આવે છે. Daxita Shah -
-
ખીર
#ટ્રેડિશનલખુબજ પૌષ્ટિક અને બધા ને ભાવતી પરંપરાગત આ વાનગી છે જે ગરમ અને ઠંડી બેય રીતે સરસ લાગે છે Sonal Vithlani -
-
-
-
-
-
બ્રેડ રબડી.(Bread Rabdi Recipe in Gujarati)
#RB20 આ રબડી દૂધ ઉકળવા ની ઝંઝટ વગર સરળતાથી બનાવી શકો. મારા પરિવાર ની મનપસંદ સ્વીટ ડિશ છે. Bhavna Desai -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11932404
ટિપ્પણીઓ (8)