તુરીયા ની છાલ નો સંભારો

Dhruti Kunkna
Dhruti Kunkna @Dhruti
શેર કરો

ઘટકો

7 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1/2 કપતુરીયા ની છાલ
  2. 1 tspરાઈ
  3. 1/2 tspહળદર
  4. ચપટીહીંગ
  5. 1/2 tbspમેથી પાઉડર
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ૨ નંગલીલા મરચા -
  8. 1 tbspતેલ -

રાંધવાની સૂચનાઓ

7 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તુરીયા ની છાલ ને જીણી સમારી લો. પછી તેને પાણી થી ધોઈ લો. પાણી નીતરી જાય પછી સંભારો વઘારો.

  2. 2

    લોયા માં તેલ નાખી ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. રાઈ ફુટે એટલે તેમાં હીંગ, હળદર, લીલા મરચા નાખી સાંતળી લો. ત્યાર બાદ તેમાં તુરીયા ની છાલ ઉમેરો. તેમાં મીઠું ઉમેરો.. તેને 5 મિનીટ માટે ચડવા દો. પછી તેમાં મેથી પાઉડર નાખો ને 2 મિનીટ માટે ચડવા દો. પછી ગેસ બંધ કરી દો. તો તૈયાર છે તુરીયા ની છાલ નો સંભારો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhruti Kunkna
પર

Top Search in

ટિપ્પણીઓ (3)

Kunti Naik
Kunti Naik @cook_19344314
Are wah...chhal no sambharo...to me peli var joyo...hu pan try karis..chhal khava ma kadak nathi lagti ? Chadhi jaai chhe ?

Similar Recipes