વેજ સેન્ડવીચ( Veg Sandwich Recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકાને બાફી લો અને તેને મેશ કરી લો.ત્યાર પછી લીલા વટાણા ને બાફી લો અને કાઢી લો. ગાજર ની છીણ.લો ડુંગળીને નાના ટુકડામાં સમારી. લો ટમાટર અને નાના-નાના સમારી લો.
- 2
ત્યારબાદ તેમાં મીઠું અને લાલ મરચું મેળવો. તેમજ તેમાં બેથી ત્રણ ચમચી મેંદો અને મેળવો.
- 3
બધું સારી રીતે મિક્સ કરી લો.
- 4
બ્રેડની સ્લાઈસ લઇ અને તેની પર બટર લગાવો. અને તેની ઉપર મસાલો પાથરી દો.
- 5
અને તેની પર બીજી બ્રેડ મૂકી દો અને તેને સેન્ડવીચ મશીનમાં બેક કરી લો. તેને સોસ કે મીઠી ચટણી સાથે સર્વ કરી શકાય તો તૈયાર છે મેયો, કેરોટ વેજ સેન્ડવીચ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati)
#MBR1#Week1આજે મે એક અલગ જ સેન્ડવીચ બનાવી છે જે બાળકો ને ખુબ પસંદ આવશે આમ તો બાળકો બધા વેજીટેબલ ખાતા નથી તો તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે મે આમાં કંઈક અલગ જ કરેયું છે આમાં બધા વેજીસ સાથે મેયોનીઝ તો બધા ઉમેરે પણ મે મેયોનીઝ સાથે બધા સ્પાઇસી સોસ પણ ઉમેરિયા છે ટેસ્ટી સેન્ડવીચ બને છે તમે પણ ટ્રાય કરજો hetal shah -
-
વેજ મેયો સેન્ડવીચ(veg Sandwich Recipe in Gujarati)
#GA4#week12#Mayonnaiseનાના બાળકો સલાડ નથી ખાતા તો આ રીતે સેન્ડવીચ બનાવી ને ઉપર થી ચીઝ નાંખી ને આપીએ તો ચોક્કસ થી ખાઈ જશે. Reshma Tailor -
-
-
-
-
-
-
-
-
-
કોલસ્લો સેન્ડવીચ (Coleslaw Sandwich Recipe In Gujarati)
નાના મોટા દરેક ને સેન્ડવિચ ભાવતી વાનગી છે. આ રેસિપી ફટાફટ બની જાય છે અને ઓછી સામગ્રી છતાં સ્વાદિષ્ટ બને છે તેમજ બાળકોને શાક આપવા માટે નો એક ઓપ્શન છે. આ સેન્ડવિચ ટિફિન સિવાય બ્રેકફાસ્ટ, બ્રન્ચ કે ડિનર મા પણ લઇ શકાય છે#LB Ishita Rindani Mankad -
મેયોનિઝ સેન્ડવીચ (Mayonnaise Sandwich Recipe In Gujarati)
#GA4#Week12નાના બાળકોને મેયોનીઝ સેન્ડવીચ ખુબ જ પ્રિય હોય છે. તેને બનાવતા પણ વાર લાગતી નથી. Jayshree Doshi -
-
મેયો વેજ ગ્રીલ સેન્ડવીચ (Mayo Veg Grill Sandwich Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
કેરેટ સેન્ડવીચ (Carrot Sandwich Recipe In Gujarati)
#GA4#Post 3 (2 recipe)#Week3આ સેન્ડવીચ ફટાફટ બની જાય છે,અને એકદમ ઈઝી છે.. Velisha Dalwadi -
વેજ મેયો પુડલા સેન્ડવિચ (veg mayo pudla sandwich recipe in Gujar
#GA4#Week12સેન્ડવિચ આપણે ઘણા પ્રકારની બનાવીએ છીએ.અને નાના થી માંડીને મોટા બધા ને ભાવે છે.આજે મેં ચણા ના લોટ ના પુડલા માંથી વેજીટેબલ નાખી બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
વેજ પેરી પેરી સેન્ડવીચ (Veg. Peri Peri Sandwich Recipe In Gujarati)
#PS#cookpadgujrati#PS એક જ પ્રકાર ની સેન્ડવિચ ખાઈ ને બોર થઈ ગયા હોય તો ચટપટી પેરી પેરી સેન્ડવિચ ખુબ જ સ્વાદિષ્ટ બને છે.......જરૂર થી ટ્રાય કરો..... Shweta Godhani Jodia -
-
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg. Grill Sandwich Recipe In Gujarati)
#goldenapron3#week3#bread#સ્ટફડ આ સેન્ડવીચ ખાવામાં ખુબ જ સરસ લાગે છે તેમજ ચીઝી હોવાથી બાળકોને ખુબ જ પસંદ આવશે.. Kala Ramoliya -
-
વેજ મેયોનીઝ સેન્ડવીચ (Veg Mayonnaise Sandwich Recipe In Gujarati)
આજે બ્રેક ફાસ્ટમાં દીકરાની ડીમાન્ડ પર વેજ-મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. Dr. Pushpa Dixit -
-
-
વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ (Veg mayo grill sandwich recipe in Guj.)
#RB7#week7#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં મિક્સ વેજીટેબલ વાળી ગ્રીલ સેન્ડવીચ બનાવી છે અને તેમાં પણ મેયોનીઝ ઉમેરીને. આ સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી બની જાય છે. આ સેન્ડવીચને આપણે બાળકોના લંચબોક્સમાં, પાર્ટીમાં સ્નેક્સ તરીકે કે પછી સાંજ ના લાઈટ ડીનરમાં પણ બનાવી શકીએ છીએ. મેયોનીઝનો ક્રીમી ટેસ્ટ આ સેન્ડવીચને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. Asmita Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13776447
ટિપ્પણીઓ
Khub saras 👌