પુડલા

Neha Suthar @cook_18137808
આજે અહીં મેં પઝલ માંથી ઘઉંના લોટનો ઉપયોગ કરીને પુડલા બનાવ્યા છે
#goldenapron3
Week 8
પુડલા
આજે અહીં મેં પઝલ માંથી ઘઉંના લોટનો ઉપયોગ કરીને પુડલા બનાવ્યા છે
#goldenapron3
Week 8
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં ઘઉંનો લોટ લો. તેમાં ક્રશ કરેલા મરચાં અને ક્રશ કરેલું લસણ ઉમેરો. પછી તેમાં મરચું, હળદર, અજમો અને મીઠું ઉમેરો. હવે તેમાં જરૂર મુજબ પાણી એડ કરો.
- 2
અને પાતળું ખીરું તૈયાર કરો. પછી એક નોનસ્ટીક તવો ગરમ કરી તેની ઉપર તેલ લગાડો.
- 3
પછી તેની ઉપર ખીરુ પાથરીને પુડલો ઉતારો. એક બાજુ પુડલો શેકાઈ જાય પછી ઉપર તેલ લગાડીને બીજી બાજુ પણ શેકી લો. આમ બંને બાજુ એ બરાબર શેકાઈ જાય પછી પુડલા ને સર્વિંગ પ્લેટમાં લઈને સોસ સાથે સર્વ કરો.
- 4
તો તૈયાર છે ઘઉં ના લોટ ના પુડલા.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વઘારેલા ભાત
#goldenapron3Week 10 અહીં મેં પઝલ માંથી લેફ્ટ ઓવર, હલ્દી અને રાઈસ નો ઉપયોગ કરીને રેસિપી બનાવી છે. Neha Suthar -
-
ગલકા ના ભજીયા(galka bhajiya in Gujarati)
#goldenapron3Week 24અહીં મેં પઝલ માંથી ગલકા નો ઉપયોગ કરીને ભજીયા બનાવ્યા છે. Neha Suthar -
પાલક પનીર
#goldenapron3Week 2આજે અહીં મેં પઝલ માંથી પનીર નો ઉપયોગ કરી ને પાલખ પનીર બનાવ્યું છે...... Neha Suthar -
-
-
-
વેજીટેબલ પુડલા
#goldenapron૩#week1આજે મે પઝલ માંથી બેસન ,ડુંગળી ,બટર અને ગાજર નો ઉપયોગ કરી ને પુડલા બનાવ્યા છે. Suhani Gatha -
હેલ્ધી મુઠીયા
#ફિટવિથકુકપેડઅહીં મેં બે ભાજી અને ત્રણ લોટ ને મિક્સ કરીને મુઠીયા બનાવ્યા છે. Neha Suthar -
ભીંડી મસાલા (Bhindi masala in gujrati)
#goldenapron3Week15અહીં પઝલ માંથી ભીંડા નો ઉપયોગ કરીને ભીંડી મસાલા બનાવ્યા છે. Neha Suthar -
ગોળકેરી ની ચટણી
#goldenapron3Week11 આજે મેં અહીં પઝલ માંથી જીરાનો ઉપયોગ કરીને રેસિપી બનાવી છે. Neha Suthar -
છોલે ચણા
#goldenapron3 week 8 અહીં મેં ચણા નો ઉપયોગ કરીને છોલે ચણા બનાવ્યા છે. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. khushi -
-
બટાકા પૌવા (Bataka Poha recipe In Gujarati)
#goldenapron3 week18 અહીં મેં મરચાનો ઉપયોગ કરીને બટાકા પૌંઆ બનાવ્યા છે khushi -
-
-
મીની તવા પીઝા
#goldenapron3Week1અહીં મેં વિક 1 ની પઝલ માંથી ડુંગળી અને બટર નો ઉપયોગ કરી પીઝા બનાવ્યા છે.... Neha Suthar -
વ્હીટ બટર નાન (Wheat Butter Naan Recipe In Gujarati)
નાન મોટાભાગે મેંદાનો લોટ યુઝ કરીને બનાવવામાં આવે છે પણ આજે મેં ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવી છે#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
શીંગદાણા ચટણી( Peanuts chutney Recipe in Gujarati
#GA4#Week12અહીં મેં પઝલ માંથી શીંગ દાણાનો ઉપયોગ કરીને તેની ચટણી બનાવી છે. Neha Suthar -
લચ્છા પરાઠા
#માઇઇબુક #સુપરશેફ 2 🤤😋Post 4 લચ્છા પરાઠા સામાન્ય રીતે મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે.પરંતુ અહીં ઘઉંના લોટનો ઉપયોગ કરીને તેને વધારે હેલ્ધી બનાવ્યા છે .તથા અજમો, જીરું અને તલ ઉમેરી ને તેને ગુજરાતી ટચ આપ્યો છે. મારા ઘરના બધા જ સભ્યોની પ્રિય વાનગી છે. તમે પણ એકવાર ટ્રાય કરજો. VAISHALI KHAKHRIYA. -
-
-
હેલ્થી પંચરત્ન પુડલા
#ડિનર#એપ્રિલ આમ તો આપણે પુડલા બનાવતા હોઈએ છીએ. પણ આજે કંઈક અલગ પુડલા બનાવ્યા છે. જેમાં જુવારનો લોટ, રાગી નો લોટ, ચણાનો લોટ, ઘઉંનો લોટ, ઘઉંનો જાડો લોટ લઈ પુડલા બનાવ્યા છે. કારણ કે જુવાર અને રાગીના લોટ માં ખૂબ સારા એવા પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તો ચાલો જોઈએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
કેબેજ મંચુરિયન (cabbage Manchurian recipe in Gujarati)
#GA4#Week14 મે પઝલ માંથી કોબીજનો ઉપયોગ કરીને મંચુરિયન બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Nita Prajesh Suthar -
😋ગળ્યા પુડલા,તીખા પુડલા 😋
#HM કેમ છો મિત્રો.... વરસાદ ની સીઝન શરૂ થાય એટલે એક તો ભજીયા અને પકોડા ખાવાનું મન થાય અને બીજું પુડલા.. મને તો બહુ ભાવે.. આજે તમારી સાથે તેની રેસિપી શેર કરું છું..🙏 Krupali Kharchariya -
ચીઝ ચીલી ગાર્લિક નાન (Cheese Chilli Garlic Naan Recipe In Gujarati)
ચીઝ તો નાના મોટા બધાનું ફેવરીટ હોય છે ઘઉંના લોટનો ઉપયોગ કરીને આજે મે ચીઝ ચીલી ગાર્લિક નાન બનાવી છે#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
દ્રાક્ષ નું અથાણું
#goldenapron3Week 5અહીં મેં પઝલ માંથી દ્રાક્ષનો ઉપયોગ કરીને તેનુ અથાણું બનાવ્યું છે તે ખૂબ જ ઝડપથી બની જાય છે. Neha Suthar -
સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#goldenapron3 week 14 અહીં મેં સોજી નો ઉપયોગ કરીને ઢોકળા બનાવ્યા છે.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. khushi -
વઘારેલું ખીચું (Vagharelu Khichu Recipe In Gujarati)
#trend4# ખીચુંખીચું ચણાના લોટનો ચોખાના લોટ ઘઉંના લોટની બનતું હોય છે, મેં આજે ઘઉંના લોટનો વઘારેલું ખીચું બનાવ્યું છે. Megha Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11752315
ટિપ્પણીઓ