પાલક પનીર

#goldenapron3
Week 2
આજે અહીં મેં પઝલ માંથી પનીર નો ઉપયોગ કરી ને પાલખ પનીર બનાવ્યું છે......
પાલક પનીર
#goldenapron3
Week 2
આજે અહીં મેં પઝલ માંથી પનીર નો ઉપયોગ કરી ને પાલખ પનીર બનાવ્યું છે......
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકની બરોબર સાફ કરી અને ધોઈ લો. પછી એક તપેલીમાં પાણી ગરમ કરીને પાંચ મિનિટ માટે પાલકને બાફી લો. અને ઠંડુ થાય એટલે મિક્સરમાં ક્રશ કરી લો.
- 2
હવે ડુંગળી, ટામેટા,લસણ અને લીલા મરચાને નાના ટુકડામાં કાપી લો. હવે આ બધું એક મિક્સરમાં બાઉલ માં લઇ ને ક્રશ કરો.
- 3
હવે એક કઢાઈમાં બટર ગરમ કરી તેમાં ડુંગળીની ગ્રેવી નાખી ને બે ત્રણ મિનીટ માટે સાંતળી લો. પછી તેમાં પાલકની ગ્રેવી એડ કરો.
- 4
પછી તેમાં મીઠું અને ગરમ મસાલો એડ કરીને બધું બરાબર મિક્સ કરી લો અને બે મિનિટ માટે ઢાંકીને રાખો.
- 5
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરીને તેમાં પનીરના નાના ટુકડા કરીને બે મિનીટ રાખી તળી લો. અને એક ડીશમાં કાઢીને રાખો.
- 6
હવે ઢાંકીને રાખેલા પાલકમાં પનીરના ટુકડા એડ કરીને બરાબર મિક્સ કરી લો. અને સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર થી પનીર નાખી ને ગાર્નિશ કરીને સર્વ કરો.... તો તૈયાર છે પાલક પનીર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મીની તવા પીઝા
#goldenapron3Week1અહીં મેં વિક 1 ની પઝલ માંથી ડુંગળી અને બટર નો ઉપયોગ કરી પીઝા બનાવ્યા છે.... Neha Suthar -
વઘારેલા ભાત
#goldenapron3Week 10 અહીં મેં પઝલ માંથી લેફ્ટ ઓવર, હલ્દી અને રાઈસ નો ઉપયોગ કરીને રેસિપી બનાવી છે. Neha Suthar -
-
પાલક પનીર
#goldenapron3 week 2 અહીં મેં પનીરનો ઉપયોગ કરી ને પાલક પનીર બનાવ્યું છે. પાલક સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી છે. પાલક પનીર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. khushi -
-
પુડલા
આજે અહીં મેં પઝલ માંથી ઘઉંના લોટનો ઉપયોગ કરીને પુડલા બનાવ્યા છે#goldenapron3Week 8 Neha Suthar -
મટર પનીર મસાલા વીથ પરાઠા
#goldenapron3week 2#રેસ્ટોરન્ટમટર પનીર મારા ઘરના બધા સદસ્યો નું ફેવરિટ શાક છે.તો આજે મેં મટર પનીર ની રેસ્ટોરન્ટ સ્ટાઈલ રેસીપી શેર કરું છું.ગોલ્ડન એપ્રોન માટે મેં મટર, પનીર અને ચીઝ નો ઉપયોગ કર્યો છે. Bhumika Parmar -
-
-
પનીર ફાઇડ રાઈસ
#૨૦૧૯બાળકો અને મોટા ઓ ને ભાવે એવી પનીર ફાઇડ રાઈસ ની રીત અહીં રજૂ કરી છે. Rupal Gandhi -
પનીર ટીકા(Paneer Tikka Recipe in Gujarati)
#GA4#Week 6 મને આ રેસિપી ની પ્રેરણા મારા મમ્મી એ આપી છે . આ રેસિપીમાં પનીર નો ઉપયોગ થાય છે ,જે ખૂબ જ હેલ્ધી છે. komal mandyani -
-
-
પાલક પનીર પુલાવ
#લીલી#ઇબુક૧#પોસ્ટ૮પાલક અને પનીર ને લઈ ને એક સ્વાદિષ્ટ વાનગી લઈ ને આવી છું... શિયાળા માં ખાવા ની મજા જ આવી જાય છે... તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik -
ઓનિયન તવા પનીર
"ઓનિયન તવા પનીર " એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે.આ વાનગી બહું મસ્ત લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "ઓનિયન તવા પનીર " ને પંજાબી સ્ટાઈલ માં પીરસો અને પરોઠા સાથે ખાવા નો આનંદ લો.⚘#પનીર Urvashi Mehta -
-
મટર પાલક પનીર
#RB9#PCમમ્મીની પસંદ પાલક પનીર... એને મારા હાથનું બહુ ભાવે...એમા વટાણા ઉમેરી થોડું વધારે ટેસ્ટી મટર પાલક પનીર બનાવી શકાય છે... પરાઠા / નાન/ રોટી/રાઈસ બધા સાથે ખાવાની મજા આવે. Krishna Mankad -
સ્ટફ પનીર ચીઝ પરોઠા
#goldenapron3#week 2#ઇબુક૧#13મે અહી પનીર,ચીઝ અને મેંદા નો ઉપયોગ કરી રેસીપી મૂકી છે.payal bagatheria
-
છોલે પનીર
#મિલ્કી#goldenapron3#Week8આ વિક માં મે ચણા શબ્દ નો ઉપયોગ કરીને છોલે પનીર બનાવ્યું છે. Parul Patel -
પનીર સાશલિક સિઝલર
#પનીરઆજના બાળકો ને સિઝલર ખાવાનું ખૂબ જ ગમે છે. શું ખાશો એમ પૂછીએ એટલે એક જ જવાબ... સિઝલર. આજે મેં પનીર થી બનતું એવુ ટેસ્ટી પનીર સાશલિક સિઝલર બનાવ્યું છે. Bhumika Parmar -
ઘઉં ના લોટ નુ ખીચું
#goldenapron3#વીક૮આપેલ પઝલ માંથી મે વ્હિટ ફ્લોર નો ઉપયોગ કરી ખીચું બનાવ્યું છે.. Radhika Nirav Trivedi -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આજે રવિવાર ની રજા ના માન માં પાલક પનીર બનાવ્યું.. જેમાં પનીર છે એ ટોફુ વાળું નો ઉપયોગ કર્યો. હેલ્થી હોય છે કારણ કે સોયામિલ્ક માં થી બનવેલું હોય છે... બાકી રેસીપી મેં નસીમ જી એ બનાવેલ પાલક પનીર માં થી પ્રેરણા લઇ ને ટ્રાય કરી છે. 😊🙏🏻 Noopur Alok Vaishnav -
કાજુ પનીર મસાલા
#પનીર આ શાક ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.... અને પરોઠા કે નાન સાથે ખાઈ શકાય... Kala Ramoliya -
વેજીટેબલ પુડલા
#goldenapron૩#week1આજે મે પઝલ માંથી બેસન ,ડુંગળી ,બટર અને ગાજર નો ઉપયોગ કરી ને પુડલા બનાવ્યા છે. Suhani Gatha -
-
મટર પનીર કટલેસ
#goldenapron3#Week 2ની પઝલ નાં ધટકોમાં મેં મટર અને પનીર નો ઉપયોગ કરીને મટર પનીર કટલેસ બનાવી છે. જે ખુબ જ હેલ્ધી, ટેસ્ટી અને પ્રોટીન થી ભરપૂર છે. પ્રોટીન થી ભરપૂર કટલેસ બનાવવા માટે મેં અહિયાં રાજમા નો પણ ઉપયોગ કર્યો છે. Dipmala Mehta -
-
More Recipes
ટિપ્પણીઓ