મેક્સીકન સેન્ડવીચ

Khushi Shah
Khushi Shah @khushi

મેક્સીકન સેન્ડવીચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૬ નંગ બ્રાઉન બ્રેડ
  2. 100 ગ્રામકેબેજ
  3. 100 ગ્રામpurple cabbage
  4. ૧ નંગ કેપ્સીકમ
  5. ૨ ચમચીપાસ્તા સોસ
  6. ૨ચમચી ટોમેટો સોસ
  7. 1 ચમચીમેક્સીકન મસાલો
  8. મીઠું
  9. ૨ ક્યુબ ચીઝ
  10. બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કેબેજ અને કેપ્સીકમ ને ઝીણા સમારી લો

  2. 2

    એક મિક્સિંગ બાઉલમાં પાસ્તા સોસ,ટોમેટો સોસ, સમારેલા શાકભાજી અને બાકી ના મસાલો નાખી મિક્સ કરો

  3. 3

    હવે બ્રેડની સ્લાઈસ લો બટર લગાવો જે મિશ્રણ mix કર્યું છે તે ભરી બીજી સ્લાઈસ પર બટર લગાવી ગ્રીલ મશીન માં ગ્રીલ કરવા મૂકી દો

  4. 4

    હવે ગ્રીલ થયેલી સેન્ડવીચ ને કટ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Shah
Khushi Shah @khushi
પર

ટિપ્પણીઓ

Similar Recipes