પનીર હોટ પેન

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 150 ગ્રામપનીર
  2. 1 ચમચીરેડ ચીલી સોસ
  3. 2 ચમચીટમટૉ સોસ
  4. 1 ચમચીસેઝવાન સોસ
  5. 2ચમચા તેલ
  6. તળવા માટે તેલ અલગ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  9. 2 ચમચીકોર્ન ફ્લોર
  10. 1 ચમચીલસણ ઝીણુ સમારેલુ
  11. 1 ચમચીઆદુ ઝીણુ સમારેલુ
  12. 1વાટકી ડુંગળી લીલી સમારેલી
  13. ડુંગળી ના લીલા પાન સમારેલા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પનીર ના નાના ટૂકડા સમારેલા મા આદુ લસણ ની પેસ્ટ ઉમેરવી.અને તેમા કોર્ન ફ્લોર ઉમેરવો. અને મિક્સ કરી લેવું.,

  2. 2

    ત્યારબાંદ આ પનીર બ્રાઉન કલર નું થાઈ ત્યા સુધી તળી લેવું.

  3. 3

    પછિ હવે એક પેન મા તેલ મુકવું અને તેમા લસણ અને આદુ સમારેલા ઉમેરવા.અને પકાવી લેવા.

  4. 4

    પછિ તેમા ડુંગળી પકાવિ લેવી. અને પછિ બધા સોસ ઉમેરવા.અને 3 મિનિટ સુધી પકાવવું.

  5. 5

    પછિ આ પાકી જાય એટલે તેમા પનીર તળેલું ઉમેરવું. અને છેલ્લે ઉપર થી લીલી ડુંગળી ના પાન સમારેલા ઉમેરવા.

  6. 6

    હવે તૈયાર છે આપણુ પનીર હોટ પેન.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
N.M Creations
N.M Creations @cook_18477742
પર
#Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes