ફ્રૂટ ક્રીમ (Fruit cream recipe in gujarati)

Purvi Khakhariya
Purvi Khakhariya @Purvi_khakhariya

ફ્રૂટ ક્રીમ (Fruit cream recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 1/2બાઉલ વીપ ક્રીમ
  2. 1/4બાઉલ દ્રાક્ષ
  3. 1/4બાઉલ કીવી
  4. 1/4બાઉલ સફરજન
  5. 1/4બાઉલ કેળા
  6. 1/4બાઉલ દાડમ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પેલા બધી સામગ્રી લઈ લો

  2. 2

    પછી વીપ ક્રીમ મા સફરજન ઉમેરો

  3. 3

    પછી તેમાં કીવી ઉમેરો

  4. 4

    પછી તેમાં દ્રાક્ષ ઉમેરો

  5. 5

    પછી તેમાં કેળા ઉમેરો

  6. 6

    પછી તેમાં દાડમ ઉમેરી મિક્સ કરી લો

  7. 7

    પછી તેને સર્વ કરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Khakhariya
Purvi Khakhariya @Purvi_khakhariya
પર

Similar Recipes