રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રીને મિક્સ કરીને જરૂર પ્રમાણે પાણી લઈને નાના મિક્સરમાં પીસી લો અને તમારી ચટણી તૈયાર છે મરચું જેટલું જોઇએ એટલું લઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
લીલા લસણ ની ચટણી (Lila Lasan Chutney Recipe In Gujarati)
#GA4 #Week24 #Garlic# લસણ ની ચટણી( લીલા લસણ ની ચટણી) આપણે કોથમીર ની ચટણી તો ખાતા જ હોઈએ છે.તો આજે આપણે લીલા લસણ ની ચટણી કરશું.બનાવવામાં પણ સેહલી અને ખાવામાં પણ સ્વાદિષ્ટ.તેના પાન માં ખુબજ સારા પ્રમાણ માં ફાઇબર હોઈ છે.તેના પાન નો જેટલો ઉપયોગ થાય તેટલો કરવાનો.પાછા શિયાળા સિવાય બહુ જોવા પણ ના મળે એટલે તેનો ઉપયોગ ખાસ કરવાનો. Anupama Mahesh -
-
કાચરી કોથમીર ફુદીનાની ચટણી
આ ચટણી રાજસ્થાની ચટણી છે આમાં સુખી કાચરી વપરાય છે એ રાજસ્થાન મળે છે આ ચટણી દસ દિવસ સુધી ખરાબ થતી નથી અને બહુ જ ટેસ્ટી લાગે છે.એકદમ ચટપટી લાગે છે પુરી રોટલી સાથે બહુ જ સરસ લાગશે બનાવીને જરૂરથી અભિપ્રાય આપશો. Pinky Jain -
-
-
ફુદીનાની ચટણી (Pudina Chutney Recipe In Gujarati)
શિયાળામાં ફુદીના અને લીલા ધાણા ખુબ સરસ મળે છે તો મેં આ ચટણી બનાવી છે કે જે દરેક રેસીપી સાથે સર્વ કરી શકાય છે Kalpana Mavani -
મેથી ના ગોટા સાથે ફુદીના ચટણી(methi na gota in Gujarati)
#વિકમીલ3#માઇઇબુકપોસ્ટ 22#goldenapron3#week24 Bijal Samani -
-
-
કોથમીર ફુદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)
આ ચટણી તમે પાણીપુરી માં પણ વાપરી શકો છો Pankti V Sevak -
ભજીયા ની ચટણી (Bhajiya Chutney Recipe In Gujarati)
#MW૩#ભજીયા ની ચટણી#post૨#cookpadgujarati#cookpadindia. દોસ્તો ભજીયા સાથે જનરલ બે ત્રણ જાતની ચટણી સર્વ થતી હોય છે જેમાંની એક છે બેસન અને દહીંની ચટણી બીજી છે ફુદીના ધાણા મરચા ની ચટણી અને ત્રીજી ટામેટા ની ચટણી. આજે મેં ધાણા મરચાંની ફુદીનાની ચટણી તૈયાર કરી છે દોસ્તો આ ચટણી ની અંદર ખમણનો ભૂકો નાખી એ તો તે ખૂબ જ ટેસ્ટી થતી હોય છે. SHah NIpa -
ફુદીનાની ચટણી (Pudina Chutney Recipe In Gujarati)
વિવિધ ઉપયોગમાં લઇ શકાય તેવી પાચક ફૂદિના ચટણી Sonal Karia -
-
લીલી ચટણી (Green chutney recipe in Gujarati)
#RC4#green#chutney#coriander#mint#chilli#sidedish#spicy#CookpadIndia#COOKPADGUJRATI જુદા જુદા ફરસાણ સાથે પીરસવામાં આવતી તીખી લીલી ચટણી ભોજનમાં અગત્યનું સ્થાન છે. જુદી જુદી જાતનાં ચાટ માં પણ લીલી ચટણી નો સારા પ્રમાણ ઉપયોગ થાય છે. અહીં મેં તીખી લીલી ચટણી બનાવવા માં ખટાશ અને ગળપણ નો ઉપયોગ કરેલ છે જે વાનગીના સ્વાદમાં વધારો કરે છે. કોથમીર મરચા ફુદીનો વગેરે નો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરીને લીલી ચટણી તૈયાર કરવાથી તે સ્વાદિષ્ટ લાગે છે. Shweta Shah -
કોથમીર ફુદીનાની ચટણી (Coriander Pudina Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiગ્રીન ચટણી Ketki Dave -
-
કોથમીર ફુદીના ની ચટણી
#ચટણીલીલી ચટણી તો બધાને ઘરે બનતી જોઈ છે પણ આજે તમને કોથમીર ફુદીના ની ચટણી શીખવાડીશ જે તમે દસ દિવસ સુધી ફ્રીજમાં આરામથી સાચવી શકશો. Mayuri Unadkat -
-
-
-
-
કોથમીર ફૂદીનો લીલા મરચા ની સૂકવણી (Kothmir Pudino Lila Marcha Sukavni Recipe In Gujarati)
કોથમીર, ફૂદીનો, લીલા મરચા ની સૂકવણી & ચટણી પ્રી મિક્સ.#KS5 Nisha Shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11497649
ટિપ્પણીઓ