શેર કરો

ઘટકો

  1. 1નંગ સફરજન
  2. 1 ચમચીલાલ મરચું
  3. 2 ચમચીગોળ
  4. 1 ચમચીધાણાજીરૂ
  5. 1/2 ચમચીલીંબુનો રસ
  6. 5કળી લસણ
  7. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સફરજન ને ટુકડા કરી મિક્સરમાં ક્રશ કરી લો

  2. 2

    હવે તેમાં લાલ મરચું, ધાણાજીરું અને ગોળ નાખી ને લીંબુનો રસ નાખી, લસણ ને વાટેલું નાખી ને બરાબર મિક્ષ કરી લો મીઠું સ્વાદ અનુસાર નાખો અને ભેળવી લો...

  3. 3

    હવે એક બાઉલમાં કાઢી લો અને પીરસો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes