રાંધવાની સૂચનાઓ
- 1
લીલા મરચાં, કોથમીર અને ફુદીના ને બરાબર ધોઈ સાફ કરી ને સમારી લો.
- 2
મિકસર જારમાં બધી જ વસ્તુઓ એક સાથે ભરી અને ક્રશ કરી લો.
- 3
તૈયાર છે ખૂબ જ સ્વાદિષ્ટ ચટણી. આ ચટણી ફ્રીઝર માં એર ટાઇટ કન્ટેનર માં ૧ મહિના સુધી સાચવી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કોથમીર ની ચટણી (Coriander Chutney Recipe In Gujarati)
#RC4Week 4Green Colour RecipePost - 12કોથમીર ની ચટણી Ketki Dave -
-
-
કોથમીર ફુદીના ની ચટણી
#ચટણીલીલી ચટણી તો બધાને ઘરે બનતી જોઈ છે પણ આજે તમને કોથમીર ફુદીના ની ચટણી શીખવાડીશ જે તમે દસ દિવસ સુધી ફ્રીજમાં આરામથી સાચવી શકશો. Mayuri Unadkat -
-
-
-
ફુદીના ની ચટણી
#માસ્ટરક્લાસફુદીના હાજમા માટે પણ સારો છે. એના સેવનથી પાચન ક્રિયા સારી રહે છે. ફુદીનાની ચટણી ખૂબ સ્વદિષ્ટ હોય છે. ફુદીના શાનદાર એંટીબયોટિકની રીતે કામ કરે છે. Upadhyay Kausha -
-
-
કોથમીર ની લીલી ચટણી (lili chutney recipe in gujarati)
#GA4#week4લીલી કોથમીર ની ચટણી બધા બનાવતા જ હશો. કોઈ પણ ચાટ હોય કે ફરસાણ તેની જોડે લીલી ચટણી તો હોય જ. પણ ઘણી વાર ઘરે બહાર જેવી લીલી ચટણી નથી બનતી હોતી. એટલે હું અહીં લીલી ચટણી ની રેસીપી લાવી છું. તો આજે જ જાણી લો લીલી ચટણી બનવાની રીત.જેને તમે લાંબો સમય ફ્રીઝ માં સ્ટોર પણ કરી શકો છો. Rekha Rathod -
બેસન, ફુદીના ચટણી
#ચટણી હેલ્લો મિત્રો આજે મે પ્રસ્તુત કરી છે બહાર મળતી ચોળાફળી તેમા ખવાતી ફુદીના અને બેસન ની ચટણી#ઇબુક૧#૨૬ Krishna Gajjar -
-
લીંબુ ની તડકા છાંયા ની ચટણી
#ચટણીખૂબ જ સ્વાદિષ્ટ અને ચટપટી એવી લીંબુ ની ચટણી જે પાચન શક્તિ વધારે એવી છે. જેમાં મિક્સર કે ખંડણી ની કોઈ પણ મદદ વિના જ બનાવી શકાય એવી ચટણી. અને કઈ પણ મહેનત વિના જ બનાવી શકાય એવી. dharma Kanani -
-
-
-
-
-
-
ફુદીના કોથમીર ની ચટણી (Pudina Coriander Chutney
#NRF આ ચટણી ખુબ સ્વાદિષ્ટ બને છે.ફરસાણ સાથે કે લંચ માં બનાવી શકાય છે. Varsha Dave -
-
-
પાલક ની ચટણી
#ચટણીહેલો, ફ્રેન્ડ્સ આજે હું ગ્રીન અને હેલ્થી પાલકની ચટણી તમારી સાથે શેર કરું છું Falguni Nagadiya -
કોળા ની ચટણી
#ચટણી#આ ચટણી આંધ્ર માં ભાત ઉપર સિંગ નું કાચું તેલ નાખી ભાત સાથે સર્વ કરાય છે. Dipika Bhalla -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11502732
ટિપ્પણીઓ