રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી સમારેલી લીલી મેથી
  2. 2વાટકી ચણાનો લોટ
  3. 1 ચમચીલીલું લસણ વાટેલું
  4. 1 ચમચીલીલા મરચા વાટેલા
  5. 1 ચમચીકોથમીર સમારેલી
  6. 1/2 ચમચીહળદર
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ચપટીહિંગ
  9. 1/2વાટકી તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં ચણાનો લોટ નાખી ને તેમાં મેથી પાણી થી ધોઈ ને નાખી.. મીઠું, લીલું લસણ, મરચાં, અને હિંગ અને હળદર, કોથમીર નાખીને પાણી ઉમેરીને ખીરૂ તૈયાર કરો..

  2. 2

    હવે એક નોનસ્ટિક તાવી લેવી તેના ઉપર તેલ લગાડવું અને પુડલો પાથરી દો હવે એક બાજુ ગુલાબી થાય એટલે પલટાવી ને બીજી બાજુ તેલ મૂકી શેકી લો..

  3. 3

    એક ડીશ માં ટમેટા સોસ, લીલાં લસણ નાખી કોથમીર ની ચટણી સાથે સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes