રાંધવાની સૂચનાઓ
- 1
વોલ્ટ બ્રાઉની માટે એક બાઉલમાં ચારણી થી બધા ડ્રાઈ સામગ્રી ચાળી લો.પછી તેમાં બટર, અખરોટના ટુકડા, વેનીલા એસેન્સ અને દૂધ નાખી મિડિયમ બેટર તૈયાર કરી લો.
- 2
હવે એક ચોરસ ટીન લઈને તેને ગ્રીસ કરી મેંદો લઈ બેસ્ટ કરી લો.
- 3
હવે બેટર મા ૧/૨ ચમચી વિનેગર નાખી બરાબર મિક્સ કરો.ઈડલી ના કુકર માં મીઠું નાખી ગરમ કરી લો.
- 4
હવે ૪૦ થી ૪૫ મિનિટ સુધી બેક્ડ કરી લો.
- 5
આઈસ્ક્રીમ તૈયાર રાખો.બ્રાઉની ઠંડી કરી ટુકડા કરી લો.સિઝલીગ પ્લેટ ને ગરમ કરવા મૂકો હવે ગરમ થાય એટલે તેમાં બ્રાઉની મૂકી સાથે આઈસ્ક્રીમ મૂકો.ઉપર થી ચોકલેટ સોસ રેડી ગરમ ગરમ સર્વ કરો.
- 6
તૈયાર છે આપણી હોટ સીઝલિંગ વોલનટ બ્રાઉની વિથ આઈસ્ક્રીમ.....
Similar Recipes
-
-
સીઝલિંગ ચોકલેટ બ્રાઉની વિથ વેનિલા આઈસ્ક્રીમ
#GA4#week16#post1#brownie#સીઝલિંગ_ચોકલેટબ્રાઉની _વિથ_વેનિલાઆઈસ્ક્રીમ (Sizzling Chocolate Brownie With Vanilla Ice cream Recipe in GujaratI)#without_sizzlingplate Daxa Parmar -
-
સીઝલિંગ હોટ બ્રાઉની વિથ આઈસ્ક્રીમ (Sizzling Hot Brownie With Icecream Recipe In Gujarati)
#MBR2#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ (Brownie With Ice CreamRecipe In Gujarati)
#GA4#WEEK16#BROWNIE Kashmira Solanki -
-
-
-
-
-
સીઝલીંગ હોટ બ્રાઉની વીથ આઇસક્રીમ (Sizzling Hot Brownie With Icecream Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR Sneha Patel -
સિઝલિંગ બ્રાઉની વીથ આઈસ્ક્રીમ
#નોનઈન્ડિયન#Goldenapron#Post19#સિઝલિંગ બ્રાઉની ડેર્ઝટ માં લેવામાં આવે છે,બ્રાઉની એક નોનઈન્ડિયન ડીશ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગેછે. Harsha Israni -
-
-
-
-
ચોકલેટ વોલનટ કેક
માતાનું ઋણ કોઇજન્મ માં ના ચૂકવી શકાય.માતાને કોટિ નમન.ફકત આજ દિવસ નહિ ,હજારો જન્મ કુરબાન.#મધર# Rajni Sanghavi -
વોલનટ ચોકલેટ બ્રાઉની (Walnut Chocolate Brownie Recipe in Gujarati)
#GA4#Week16#Brownie Bindiya Prajapati -
-
-
ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ(browani with icecream in Gujarati)
#વિકમીલ૨ Jasmin Motta _ #BeingMotta -
-
બ્રાઉની વિથ આઈસ્ક્રિમ (brownie with Icecream recipe in Gujarati)
#goldenapron3#week24#માઇઇબુક #post16 Ridz Tanna -
-
-
ચોકો બ્લાસ્ટ બ્રાઉની
#મૈંદાજોઈ ને જ મોઢા માં પાણી આવી જાય એવી મારી ચોકો બ્લાસ્ટ બ્રાઉની. Suhani Gatha -
મગ કેક વીથ આઈસ્ક્રીમ
૨ મિનિટમાં તૈયાર થઈ જાય એવી મગ/કપ 🍰 આઈસ્ક્રીમ સાથે માઇક્રોવેવમાં બનાવી. Urmi Desai -
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ(Brownie Recipe In Gujarati)
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ#GA4#Week16#brownie Himadri Bhindora -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11704797
ટિપ્પણીઓ