ડ્રાયફ્રુટ બર્ફી

Surekha Parekh
Surekha Parekh @cook_18103066

#ફ્રૂટ્સ
#ઇબુક
#પોસ્ટ ૩૨

ડ્રાયફ્રુટ બર્ફી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ફ્રૂટ્સ
#ઇબુક
#પોસ્ટ ૩૨

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ ખજૂર
  2. ૧ /૪ કપ કાજુ
  3. ૧ /૪ કપ બદામ
  4. ૨ ચમચી પીસ્તા
  5. ૨ ચમચી મગજ તરી ના બીજ
  6. ૧/૪ કપ અખરોટ
  7. ૧ ચમચી ખસખસ
  8. ૨ ચમચી ઘી
  9. ૨ ચમચી દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કાજુ, બદામ-પીસ્તા, મગજ તરી ના બીજ, અખરોટ ને

  2. 2

    શેકી લો, અને એક ડીશ મા કાઢી લો,

  3. 3

    ત્યારબાદ એજ તાવડી મા ૨ ચમચી ઘી ગરમ કરીને તેમાં ખજૂર ને

  4. 4

    એનો એકદમ માવો થઈ જાય ત્યાં સુધી શેકી લો, શેકાઇ જાય અેટલે તેમા

  5. 5

    શેકેલા કાજુ,બદામ,પીસ્તા, અખરોટ ને તેમા મિક્સ કરી લો,

  6. 6

    છેલ્લે તેમા ખસખસ, ઇલાયચી પાવડર, જાયફળ પાવડર ઊમેરી હલાવી

  7. 7

    બરાબર મિક્સ કરી લો, અને ઉતારી ઠંડુ થવા દો, ઠંડુ થઇ જાય એટલે

  8. 8

    તેનો રોલ વાળી ફ્રીઝ મા ૩ કલાક માટે મૂકી દો, ૩ કલાક પછી બહાર

  9. 9

    કાઢી કટ કરી ચાંદીનો વરખ લગાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Surekha Parekh
Surekha Parekh @cook_18103066
પર

ટિપ્પણીઓ

Similar Recipes