મસુર પુલાવ

Purvi Champaneria
Purvi Champaneria @Purvikc
Mumbai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપ બાસમતી ચોખા
  2. ૧કપ આખા મસુર
  3. ૩-૪ કાંદા
  4. ૨-૩ બટાટા
  5. ૧/૨ કપ ફણસી
  6. ૧/૨ કપ વટાણા
  7. ૧ ચમચી હળદર
  8. ૨ચમચી લાલ મરચા પાવડર
  9. ૨ચમચી પુલાવ મસાલો
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. તજ, લવિંગ, મરી, તમાલપત્ર, જીરુ
  12. તેલ, ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા અને મસુર ને ૨ કલાક પલાળવા.એક કુકર મા તેલ, ઘી મુકી તજ, લવિંગ, તમાલપત્ર, અને જીરુ નાંખી જીરુ થાય એટલે કાંદા નાંખી સોતળવા.

  2. 2

    કાંદા સોતળાઈ પછી મસુર, વટાણા, બટાટા, ફણસી નાંખી ચોખા નાંખી સોતળવા. બધા મસાલા નાંખી ગરમ પાણી નાંખવું.

  3. 3

    કુકર બંધ કરી ૨-૩ સીટી વગાડીને ગેસ બંધ કરી દેવો. ગરમ ગરમ પીરસવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Champaneria
પર
Mumbai

ટિપ્પણીઓ (3)

Prerna Bhatt
Prerna Bhatt @cook_14694301
બહુ જ સરસ રેસીપી છે

Similar Recipes