શાહી કાશ્મિરી પુલાવ

#goldenapron2
વીક 9
આ રેસિપી કાશ્મીરની ખૂબ જ ફેમસ રેસીપી છે. તો આજે આપણે શાહી કાશ્મીરી પુલાવ બનાવીશું
શાહી કાશ્મિરી પુલાવ
#goldenapron2
વીક 9
આ રેસિપી કાશ્મીરની ખૂબ જ ફેમસ રેસીપી છે. તો આજે આપણે શાહી કાશ્મીરી પુલાવ બનાવીશું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને અડધો કલાક પાણીમાં પલાળીને રાખો.
- 2
પછી ડુંગળી ની લાંબી સ્લાઈસ કાપી લો અને આદુ અને લસણની પેસ્ટ કરી લો.
- 3
હવે એક કૂકરમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં ડ્રાયફ્રૂટ એક મિનિટ સુધી સાંતળી લો અને ડીશમાં કાઢીને રાખો.
- 4
પછી કૂકરમાં જે ઘી વધ્યું હોય એમાં બધા જ આખા મસાલા નાખી એક મિનીટ સાંતળો. પછી તેમાં આદુ લસણની પેસ્ટ અને ડુંગળી નાખીને 2 મિનિટ સાંતળો.
- 5
પછી તેમાં મરચું અને મીઠું નાખીને મિક્સ કરી લો. હવે તેમાં પલાળેલા ચોખા નાખો અને દૂધમાં કેસર પલાળીને નાખો.
- 6
પછી તેમાં જે ડ્રાયફ્રુટ શેકીને રાખ્યા હતા તે પણ તેમાં નાખી દો. પછી તેમાં ચાર કપ પાણી નાખીને કૂકરને બંધ કરીને બે સીટી વગાડી લો. પછી કુકર ઠંડું પડે એટલે એને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈ ને ઉપર કાજુ બદામ થી ગાર્નિશ કરીને સર્વ કરો તો તૈયાર છે શાહી કાશ્મિરી પુલાવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાશ્મીરી શાહી બિરયાની (Kashmiri Shahi Biryani Recipe In Gujarati)
#JWC3આજે હું તમારા માટે લાવી છું પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાશ્મીરી શાહી બિરિયાની બનાવવા માટેની સરળ રેસિપી. આ બિરિયાની જયારે પણ ઘરમાં બનતી હશે ત્યારે આડોશીપાડોશીના ઘરે પણ સુગંધ જશે. એકવાર બનાવશો તો વારંવાર બનાવવા માટેની ફરમાઈશ આવશે તો ચાલો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાહી બિરયાની બનાવવાની રીત જોઈશું. Dr. Pushpa Dixit -
કાશ્મીરી સેફરોન પુલાવ
#goldenapron2#જમ્મુ કાશ્મીરકાશ્મીર ના લોકો નું ફેમસ પુલાવ..પુલાવ ઘણી જાત ના બને છે.નવરત્ન પુલાવ,વેજ.પુલાવ..વગેરે વગેરે.. આ બધી જ રીતે જ જુદો મેંકાશ્મીરી સેફરોન કેસર પુલાવ બનાવ્યો છે. કાશ્મીર તેની સુંદરતા માટે ખૂબ જ સરસ છે. ધરતી પર નું સ્વર્ગ કહીએ છે. Krishna Kholiya -
પંજાબી લસ્સી
#goldenapron2વીક -4 પંજાબીપંજાબ માં લસ્સી ખુબજ પ્રખ્યાત છે . તો આજે આપણે અહીં પંજાબી લસ્સી બનાવીશું... Neha Suthar -
કેસરીયા ભાત
#goldenapronમિત્રો આપણ। સૌને મતે ભાત એટલે ટેસ્ટી જ સ।રો લ।ગે પણ હું આજે આપનાં માટે લાવી છું મીઠો ભાત એટલે કે કેસરીયા ભાત જે દેખાવ મા તો સરસ છે જ સ।થે ખાવા મા પણ એટલો જ સરસ લાગે છે. Rupal Gandhi -
વેજીટેબલ પુલાવ(vegetable pulav Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું વેજીટેબલ પુલાવ જે ખૂબ જ સરળ રીતે બની જાય છે. આ એક હેલ્ધી રેસિપી છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે વેજીટેબલ પુલાવ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week19 Nayana Pandya -
-
શાહી કઢી
#india શાહી કઢી જીરા રાઈસ અથવા ખીચડી સાથે બહુ સ્વાદિષ્ટ લાગે છે. બનાવવા મા ખૂબ જ સરળ છે વળી જલ્દી બની જાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
કાશ્મીરી પુલાવ
#goldenapron2Week9Jammu kashmir કાશ્મીરી પુલાવ એ કાશ્મીર ની ખૂબ જ ફેમસ રેસીપી છે મિત્રો આજે આપણે ફુલ ડ્રાયફ્રુટ થી ભરેલા કાશ્મીરી પુલાવ ની વાત કરીએ આ પુલાવ બનાવવા માટે કેસરના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તેની સુગંધ અને સ્વાદ બન્ને ખૂબ જ સરસ હોય છે તો ચાલો મિત્રો આપણે શીખીએ કાશ્મિરી પુલાવ Khushi Trivedi -
બોમ્બે ભાજીપાવ
#goldenapron2વીક 8 મહારાષ્ટ્રના મુંબઈ નું ફેમસ ખાણુ એટલે ભાજી પાવ. મુંબઈની ભાજીપાવ ખૂબ જ પ્રખ્યાત છે તો આજે આપણે ભાજી પાવ ની રેસીપી બનાવીશું. Neha Suthar -
ઝરદા પુલાવ (Zarda Pulao Recipe In Gujarati)
#JSR#Super recipes of the July#rice રેસીપી#sugar રેસીપી#ઘી રેસીપી#ઝરદા પુલાવ Krishna Dholakia -
શાહી ઠંડાઇ (હોલી સ્પેશિયલ)
#હોળી#એનિવર્સરીફ્રેન્ડસ,ભારત નો એક એવો તહેવાર કે જેમાં વિવિધતા માં પણ એકતા જોવા મળે છે અને દરેક પ્રદેશમાં આ તહેવાર ની રંગેચંગે ઉજવણી પણ કરવામાં આવે છે. આવા હોળી - ઘુળેટી ના તહેવાર નું ઘાર્મિક મહત્વ છે અને આ તહેવાર ની પૌરાણિક કથા પણ ખુબ જ પ્રચલિત અને માનનીય છે. અને સાથે એકબીજા ના અવગુણો ને હોળી માં હોમી ને ફરી નવા સંબંધો નું સ્થાપત્ય એટલે ઘુળેટી નો તહેવાર. એકમેકને રંગી ને એકબીજા ના સુખ- દુ:ખ માં સહભાગી થવાનો આડકતરો વાયદો એટલે ઘુળેટી . પરસ્પર પ્રેમ નો સ્વીકાર એટલે ઘુળેટી .વાહ, ચારેતરફ એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળે અને સાથે- સાથે કેટલીક ટ્રેડિશનલ વાનગી અને પીણાં ની રમઝટ.... મેં પણ આપણા ઉત્સાહ ભર્યા દિવસ ને વઘાવવા તહેવાર સ્પેશિયલ "શાહી ઠંડાઈ "બનાવી છે કે જેના વગર આ તહેવાર ખરેખર અઘુરો લાગેશે. તો ફ્રેન્ડ્સ, ઠંડાઈ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
દાળવડા(Dalvada Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતના ફેમસ દાળ વડા. અને ચણાની દાળના ભજીયા પણ કહેવામાં આવે છે. આવડા ચણાની દાળમા થી બનાવવામાં આવે છે. આ એક નાસ્તાની રેસિપી છે. આ વડા ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે દાળ વડા ની રેસીપી શરૂ કરીએ. Nayana Pandya -
ડ્રાય ફ્રૂટ શ્રીખંડ(dryfruit shreekhand recipe in gujarati)
આ એક મીઠાઈ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. Nayna Nayak -
કાશ્મીરી પુલાવ વિથ દાલ કબીલા(Kashmiri pulav daal kbila recipe in gujarati)
#નોર્થકાશ્મીરી પુલાવ આસાનીથી બની જાય છે અને સ્વાદ માં ખૂબજ સરસ લાગે છે.સુકા મેવા થી બનતો આ પુલાવ સાહી પુલાવ તરીકે પણ ઓળખાય છે.સાથે ત્યાં ના લોકો દાલ કબીલા બનાવે છે.જે મગની દાળ અને અળદ ની દાળ થી બનેછે.કેસર વાળો આ પુલાવ ખૂબજ સરસ લાગે છે. Bhumika Parmar -
તવા પુલાવ
#goldenapron2#week8#maharastraઆ પુલાવ ખાવામાં ખૂબ જ મસ્ત લાગે છે અને ખૂબ જ ટેસ્ટી પણ...... Kala Ramoliya -
ઝરદા પુલાવ
#JSR#sweet#cookpadgujarati#cookpadindiaઝરદા પુલાવ ને મીઠો ભાત પણ કહેવાય છે.તે મૂળ પર્શિયન રેસિપી છે.નોર્થ ઇન્ડિયા માં પણ ઘણી ફેમસ છે.ત્યાં ડેઝર્ટ કે સ્વીટ ડીશ તરીકે સ્પેશિયલ પ્રસંગો માં બનાવાય છે. Alpa Pandya -
શાહી શીકંજા
ઇન્ડોર માં બહુ જ પ્રખ્યાત પીણું છે "શાહી શીકંજા "એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#goldenapron2#post3 Urvashi Mehta -
-
-
શાહી પનીર બિરયાની (Shahi Paneer Biryani Recipe In Gujarati)
#EBશાહી પનીર પોતે જ એક રીચ કહી શકાય એવી ડીશ છે .એને રોટી,પરાઠા કે નાન સાથે એન્જોય કરતા હોઇએ છીએ. બીજું કે વેજ.બીરયાની તો બનાવતા જ હોઇએ છીએ. તો આજે મે આ રીચ ફ્લેવરફુલ સબ્જી ને બીરયાની નું કોમ્બીનેશન બનાવ્યું .....ખૂબ જ ટેસ્ટી બન્યું .તમે પણ બનાવજો. Rinku Patel -
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week11સમગ્ર દુનિયામાં પ્રખ્યાત અને અતિ લોકપ્રિય ડિશ શાહી પનીર...મિત્રો યાદ છે શાહી પનીર નામ કેમ પડ્યું ?? જૂના જમાનામાં શાહી પનીર માત્ર રાજા રજવાડા જ બનાવતા. માટે આ વાનગીનું નામ શાહી પનીર પડી ગયું. આજના સમયમાં ખાસ કરીને લગ્ન પ્રસંગમાં કે પાર્ટીઓમાં શાહી પનીર બનાવવામાં આવે છે. તો ચાલો આજે સ્વાદ માણીએ પંજાબની પ્રસિદ્ધ ડિશ શાહી પનીર નો. Ranjan Kacha -
કાશ્મીરી શાહી દમ આલુ (Kashmiri Shahi Dum Aloo Recipe in Gujarati)
#નોર્થઆમ તો દમ આલુ બનાવવા ની ૨ રીત છે. પંજાબી અને કાશ્મીરી. અને આજે મે કાશ્મીરી શાહી દમ આલુ બનાવ્યા છે ખૂબ જ સ્વાદીષ્ટ અને ક્રીમી બન્યા છે. Sachi Sanket Naik -
રજવાડી પુલાવ (Rajwadi Pulao recipe in Gujarati)
#GA4#Week8ગુજરાતી પુલાવ ખૂબ જ પ્રખ્યાત છે જે ગુજરાતી કઢી સાથે પીરસવામાં આવે છે. તેમાં કોઈ ડુંગળી કે લસણ નો ઉપયોગ કરવામાં નથી આવતો. મેં રજવાડી પુલાવ નામ આપ્યું છે, કારણ કે તેમાં ઘી, કાજુ, બદામ, કિસમિસ અને દાડમ ઉમેરેલી છે.પુલાવ બહુ બધી અલગ અલગ રીતે બનાવીય છે. સામાન્ય રીતે કોઈ પણ પુલાવ રેસિપિ જેવી કે ગુજરાતી પુલાવ અથવા તવા પુલાવ માટે હું પહેલા ચોખાને પલારી રાઈસ કુકરમાં બનાવું છું. એકદમ છુટ્ટો થાય છે. ત્યારબાદ તેને મસાલા અને ડ્રાયફ્રૂટથી સિઝન કરું છું. તમે પાણીમાં છુટ્ટો રાઈસ પણ બનાવી સકો છો, કે પછી કુકર માં પણ પુલાવ બનાવી સકો છો.આ રજવાડી પુલાવ મેં વટાણા, ગાજર, બટાકા જેવા શાકભાજી અને ખુબ જ ઓછા મસાલા સાથે બનાવ્યો છે. તેમાં કાજુ, બદામ અને કિસમિસ અને દાડમનાં દાણાનો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. તમે પણ મારી રીતે બનાવીને જરુર થી જોજો. અને જરુર થી જણાવજો કે કેવો લાગ્યો.#Pulao#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
મસુર પુલાવ
#goldenapronઆજ ની મારી રેસીપી છે મસુર પુલાવ ની જે ખુબ જ ઓછા મસાલા નો ઉપયોગ કરીને બનાવેલી છે. Rupal Gandhi -
આલ્ફાંઝો ફ્લેવર્ડ શાહી જર્દા બિરયાની
#ખીચડીફ્રેન્ડ્સ, જર્દા બિરયાની સ્વીટ અને હેલ્ધી ડીશ છે. જેમાં ડ્રાયફ્રુટ્સ, તજ , લવિંગ અને ઘી નો પ્રમાણ માં વઘુ વપરાશ થાય છે. જનરલી મેરેજ કે કોઈ ફંક્શનમાં બનતી આ સ્વીટ ડીશ અથવા તો " સ્વીટ યલો ચાવલ" સોડમ થી ભરપૂર અને પૌષ્ટિક પણ છે. asharamparia -
More Recipes
ટિપ્પણીઓ