રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં બે ગ્લાસ પાણી લઈ ઉકાળો ઉકળતા પાણીમાં આમળાના નાખી આમળા થોડા નરમ થાય ત્યાં સુધી ઉકાળવું પછી તેને ચાળણીમાં કાઢી લેવા
- 2
આમળા ઠંડા થાય એટલે તેની પેશીઓ બનાય કાઢી લેવી અને તેને એક તપેલીમાં રાખી તેમાં એક વાટકો ખાંડ નાખી ઢાંકીને ત્રણ દિવસ માટે રાખી દેવું
- 3
ત્રણ દિવસ બાદ આમળાની પેશીઓને ચારણીમાં લઈ બધું પાણી નીતરી જાય ત્યારબાદ તડકે સુકાવા દેવાય એકદમ સૂકાઈ જાય ત્યારબાદ તેને એક બાઉલમાં લઈ બે ચમચી સાકરનો ભૂકો તેના પર છાંટી મિક્સ કરી અને પછી બોટલમાં ભરી લેવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
આમળા કેન્ડી
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે અને આનાથી થતા ફાયદા-આપણી ઇમ્યુનિટી પણ વધે છે અને વિટામિન સી મળે છે. Falguni Shah -
ખાટા મીઠા આમળા- આમળા કેન્ડી
# શિયાળા # વિટામિન સી થી ભરપુર આમળા શિયાળામાં ચોક્કસ ખાવા જોઈએ. Sejal Agrawal -
-
-
-
આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)
#FFC4#ફૂડ ફેસ્ટિવલ સિઝન 4#આમળા કેન્ડી#આમળા કેન્ડી મુખવાસઅમે વિન્ટર ની સીઝન માં નમકીન વાળા આમળા બનાવતા હોય છીએ પણ આજે મેં સ્વીટ આમળા બનાવ્યા છે તો શેર કરું છુંમને તો બહું ભાવે છે....🤗😋😋 Pina Mandaliya -
આમળા કેન્ડી (Amla Candy Recipe in Gujarati)
#immunityઆમળા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને તેમાં વિટામિન સી ખૂબ જ પ્રમાણ માં ઉપલબ્ધ હોય છે. Deepika Jagetiya -
આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)
આપણે સૌ જાણીએ છીએ કે આમળા વિટામીન સી ભરપૂર હોય છે તેમાં કેલ્શિયમ અને આયર્નની માત્ર સારા પ્રમાણમાં હોય છે શિયાળામાં આપણે આમળાનો અલગ અલગ રીતે ઉપયોગ કરીએ છીએ#MBR5#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
આમળા કેન્ડી મુખવાસ (Amla Candy Mukhwas Recipe In Gujarati)
#FFC4#week4# cookpad gujarati# food festival kailashben Dhirajkumar Parmar -
-
-
-
આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)
#FFC4આમળા કેન્ડીનો આપણે મુખવાસ તરીકે ઉપયોગ કરીએ છીએ. આમળાં વિટામિન સી માટે ઉતમ સ્ત્રોત છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
-
આમળા પાપડ(Amla Papad recipe in Gujarati)
#CookpadTurns4શિયાળામાં આમળા ખાવા ખુબ લાભદાયી હોય છે. આજે બનાવીએ બધા સહેલાઈથી ખાઈ શકે એવા આમળા પાપડ. Urvi Shethia -
-
-
-
આમળા નું જ્યુસ (Amla Juice Recipe in Gujarati)
#GA4#Week11 મિત્રો તમે જાણો છો આબળા એક સુપર ગ્રીન ફૂડ તરીકે ઓળખાય છે આમળા એ આપણા માટે અમૃત સમાન ફ્ળ છે તેમાં વિટામિન C અને કેલ્સીયમ ભરપૂર માત્રા માં હોય છે આમ તો આમળા એ ઠંડા હોય પણ આજે હુ જે રીતે શરબત બનાવું છું તે રીતે બનાવાથી ખૂબ જ ફાયદો થશે આ શરબત 12 મહિના સુધી સારુ રહે છે તો ચાલો જોઈએ..... Hemali Rindani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11506239
ટિપ્પણીઓ