ઈનસ્ટન્ટ કાચા કેળા ની વેફર(kela waffers in Gujarati)

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનિટ
2 વ્યકિત માટે
  1. 4 નંગકાચા કેળા
  2. 1/2 ચમચીમરી પાઉડર
  3. સ્વાદઅનુસારસંચળ પાઉડર
  4. તેલ તળવા માટે
  5. 2-3 ચપટીમીઠું તેલ માં છાટવા માટે

રાંધવાની સૂચનાઓ

20 મીનિટ
  1. 1

    સૌ પ્રથમ કેળા ને ધોઈ લો ત્યારબાદ કેળા ની આછી છાલ ઉતારી લો

  2. 2

    ત્યારબાદ અેક કડાઈ માં તેલ ગરમ મુકો પછી તેલ ગરમ થાય એટલે ખમણી વડે તેલ માં વેફર પાડો અને તેમા થોડુ તેલ માં જ મીઠું છાટો

  3. 3

    ત્યારબાદ વેફર ને મિડયમ તાપે તરો અને ઝારા વડે હલાવતા જાવ પછી વેફર ને બંને બાજુ તરી લો વેફર તળાય ગયા બાદ તેેમાં ઉપર થી મરી પાઉડર & સ્વાદઅનુસાર સંચળ પાઉડર છાટો

  4. 4

    તૈયાર છે ઈનસ્ટન્ટ કાચા કેળા ની વેફર તેને એક બાઉલ માં સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
પર
Vadodara

Similar Recipes