રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા પાણી પૂરી નો મસાલો તૈયાર કરો. બાફેલા બટેટા, બાફેલા ચણા, મીઠું, લાલ મરચું પાવડર, સંચળ પાવડર નાખી તૈયાર કરો.. હવે મિક્સર જારમાં મિક્સ ફ્રૂટ ને ક્રશ કરી ને ગાળી લો. અને તેમાં ચાટ મસાલો નાખી દો. તૈયાર છે. મિક્સ ફ્રૂટ નું પાણી
- 2
કાચી કેરીનું પાણી બનાવવા માટે મિક્સર જારમાં માં કાચી કેરી, મરચું અને આદું ને ક્રશ કરો.. તૈયાર છે. પાણી પુરી નું પાણી
- 3
દાડમ નું પાણી માટે દાડમ ને ક્રશ કરો અને તેને ગાળી લો.. તૈયાર છે.. દાડમ નું પાણી
- 4
ઓરેન્જ ને પણ એ જ રીતે ક્રશ કરો ને ગાળી લો. તૈયાર છે ઓરેન્જ નું પાણી
- 5
ચોકલેટ ને મેલ્ટ કરી ને સીરપ તૈયાર કરો.. અને પુરી માં જીણું સમારેલું ડ્રાયફ્રૂટ ભરો. તૈયાર છે ચોકલેટ પાણી પૂરી..
Similar Recipes
-
-
પાણીપુરી
#લીલી#ઇબુક૧#પોસ્ટ૧૦પાણીપુરી નું નામ લેતા જ મોંમા પાણી આવી જાય આજે પાણીપુરી બનાવી છે.. અને તીખુ પાણી આ રીતે બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ બનશે... Sachi Sanket Naik -
શોર્ટ્સ પાણીપુરી(shots panipuri recipe in Gujarati)
#Goldenapron3#week 23#માઇઈબુક #પોસ્ટ 11 Ridz Tanna -
-
પાણીપુરી
#ઇબુક૧ #લીલી પાણીપુરી તો બધા જ લોકોની ફેવરિટ સ્ટ્રીટ ફૂડ ડિશ છેજ..પણ આજે ઇ બુક માટે મેં ઘરે બનાવી છે. અને મારી પણ ભાવતી ડિશ છે. હું પાણી પણ વધારે બનાવું છુ. જેથી બીજે દિવસે પણ ખાઈ શકીએ.અને મારા ઘર ના લોકો ની પણ ફેવરિટ પાણીપુરી..તો ચાલો .. ખાવા.. Krishna Kholiya -
-
-
-
-
પાણીપુરી
#SFC પાણીપુરી નામ સાંભળતા જ નાના મોટા સૌના મોઢા માં પાણી આવી જાય અને આ એવું સ્ટ્રીટ ફૂડ છે જે બાળકો ને પણ ખૂબ જ ભાવે છે. Nidhi Popat -
-
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
પાણીપુરી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે પાણીપુરી એ એક એવી વાનગી છે કે જે નાના મોટા સૌ કોઈને પ્રિય છે તથા આ વાનગી એકદમ સરળતાથી અને ઝડપથી બની જાય છે પાણીપુરી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે મેં અહીં ફુદીના ફ્લેવરની પાણીપુરી બનાવી છે#CWM1#Hathimasala#MBR6 Ankita Tank Parmar -
-
-
-
ચોકલેટ પાણીપુરી વિથ ક્રિમ સ્ટ્રોબેરી
#ઇબુક#day18કોઈ પણ રાજ્ય, દેશ કે વિદેશ ના ભોજન માં ડેસર્ટ નું સ્થાન નક્કી હોય છે. હા, તેને ખાવાની રીત અને સમય જુદા હોઈ શકે છે. આજે એક એવું બાઈટ સાઈઝ નું ડેસર્ટ લાવી છું જે નાના મોટા સૌ ને ભાવે અને એટલે એ કોઈ પણ પાર્ટી માં માનીતું બની જાય છે.આપણી મનગમતી પાણી પુરી ને થોડા જુદા રૂપ માં લાવી છું. Deepa Rupani -
-
-
પાણીપુરી
#indiaરેસીપી:-10 પાણીપુરી તો દરેક ને ભાવે .. એમાં મારાં હાથ ની પાણીપુરી મારા પરિવાર ને ખુબ પસંદ છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી બધી જ ભારતીય સ્ત્રીઓ ની ખુબ જ પસંદ.. પાણીપુરી.. Sunita Vaghela -
-
-
-
-
પાણીપુરી(panipuri with homemade puri recipe in Gujarati)
પાણીપુરી નું નામ આવતા જ નાના હોય કે પછી મોટા, બધા ના મોં માં પાણી આવી જાય... આજે મેં શેયર કરી છે... પાણીપુરી ની પુરી ની રેસીપી, સ્ટફીંગ ની રેસીપી, સાથે ખાટું તથા ગળ્યા પાણી ની રેસીપી તથા મસાલા પુરી માટે ડ્રાય મસાલો.. આશા છે તમને મારી આ રેસીપી ગમશે.. ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે.. તેમ પણ ચોક્કસ બનાવજો.... Jigna Vaghela -
-
પાણીપુરી (panipuri recipe in gujarati)
#goldenapron3#week19 #panipuriઅહીં મેં બટાટા ના મસાલા ની જગ્યા એ કઠોળ નો મસાલા નો ઉપયોગ કર્યો છે. Kinjalkeyurshah -
-
મેગી પાણીપુરી (Maggi Panipuri Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab#post1 Noopur Alok Vaishnav
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11509540
ટિપ્પણીઓ