રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 10નંગ પુરી
  2. 3નંગ બટેટા
  3. 1 ચમચીમરચું
  4. અડધી ચમચી મીઠું
  5. 1 ચમચીપાણીપુરી મસાલો
  6. 1બાઉલ પલાળેલા ચણા
  7. 1બાઉલ સેવ
  8. 1પેકેટ તૈયાર ફુદીનાનું પાણી
  9. 1 કપચણા મઠ (પલાળી અને બાફેલા)
  10. થોડી સમારેલી કોથમીર
  11. 1નાનો કપ દાડમ (જો હોય તો)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકાને અને ચણાને કુકર માં બાફી લેવાં.

  2. 2

    ત્યારબાદ બટેટાની છાલ ઉતારી બટેટા નો છુંદો કરવો. પછી તેમાં ચણા મીઠું-મરચું પાણીપુરી મસાલો વગેરે ઉમેરી બટેટા ની પેસ્ટ તૈયાર કરવી.

  3. 3

    પૂરી લઇ તેમાં બટેટા અને ચણા ની પેસ્ટ ઉમેરવી. ત્યારબાદ બજારમાંથી લાવેલ તૈયાર ફુદીનાના પાણીમાં જરૂર મુજબ પાણી ઉમેરી ફુદીનાનું પાણી તૈયાર કરવું.

  4. 4

    પુરીમાં પાણી ચણા મઠ,સેવ,કોથમીર,દાડમ વગેરે નાખવું.

  5. 5

    તૈયાર છે પાણીપુરી...🤩

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kavisha Machchhar
Kavisha Machchhar @cook_17589438
પર
Bhavnagar

ટિપ્પણીઓ

Similar Recipes