રાંધવાની સૂચનાઓ
- 1
બટાટા બાફી તેમાં જરૂર પ્રમાણે મસાલા મિક્સ કરો. કાંદા એકદમ જીણા સમારશું.પુરી તળી લઈએ.
- 2
પુરી તળાઈ ગઈ, હવે પાણી માટે મસાલો બનાવીએ.ફુદીનો, ધાણાભાજી, મરચા બધું સમારી લઈએ.
- 3
લીલો મસાલો સમારી તેને ગ્રાઈન્ડ કરી તેમાં મીઠુ, સંચળ પાવડર, લીંબુ નો રસ વગેરે રેડી કરી.પાણી તૈયાર કરીએ.
- 4
આપણી ડીશ રેડી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાણીપુરી (panipuri recipe in gujarati)
#goldenapron3#week19 #panipuriઅહીં મેં બટાટા ના મસાલા ની જગ્યા એ કઠોળ નો મસાલા નો ઉપયોગ કર્યો છે. Kinjalkeyurshah -
-
-
-
-
-
પાણીપુરી
#લીલી#ઇબુક૧#પોસ્ટ૧૦પાણીપુરી નું નામ લેતા જ મોંમા પાણી આવી જાય આજે પાણીપુરી બનાવી છે.. અને તીખુ પાણી આ રીતે બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ બનશે... Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાણીપુરી
#ઇબુક૧ #લીલી પાણીપુરી તો બધા જ લોકોની ફેવરિટ સ્ટ્રીટ ફૂડ ડિશ છેજ..પણ આજે ઇ બુક માટે મેં ઘરે બનાવી છે. અને મારી પણ ભાવતી ડિશ છે. હું પાણી પણ વધારે બનાવું છુ. જેથી બીજે દિવસે પણ ખાઈ શકીએ.અને મારા ઘર ના લોકો ની પણ ફેવરિટ પાણીપુરી..તો ચાલો .. ખાવા.. Krishna Kholiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12257759
ટિપ્પણીઓ