પાણીપુરી (panipuri recipe in gujarati)

#goldenapron3
#week19 #panipuri
અહીં મેં બટાટા ના મસાલા ની જગ્યા એ કઠોળ નો મસાલા નો ઉપયોગ કર્યો છે.
પાણીપુરી (panipuri recipe in gujarati)
#goldenapron3
#week19 #panipuri
અહીં મેં બટાટા ના મસાલા ની જગ્યા એ કઠોળ નો મસાલા નો ઉપયોગ કર્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફૂદીના ના પાન, ધાણાભાજી, આદુ મરચા ને મિક્સર ના જાર માં લઇ ને ક્રશ કરી લો.
- 2
હવે 7-8 ગ્લાસ પાણી તપેલી માં લઇ આ પેસ્ટ તેમાં નાખી દેવી. ત્યાંર બાદ તેમાં પાણીપુરી નો મસાલો, લીંબુ નો રસ, સંચળ,સ્વાદ મુજબ મીઠુ ઉમેરો. તિયાર છે પાણીપુરી નું પાણીતેને ફ્રીજ માં ઠંડુ કરવા મૂકી દેવું.
- 3
ત્યારબાદ બાફેલા મગ, ચણા ને એક વાટકા માંમિક્સ કરી લેવા. તેમાં લાલ મરચું, ચાટ મસાલો, લીંબુ નો રસ, કાંદા ટામેટા ઉમેરી દેવા.
- 4
એક પ્લેટ માં પુરી ગોઠવી તેમાં આ સ્ટફિન્ગ ભરી દેવું ઉપર થી ખજૂર અમલી ની ચટણી નાખવી. ઉપર થી સેવ નાખી સર્વ કરવી. તિયાર છે બીનસ ની પાણીપુરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#week19#goldenapron3#Panipuri#વિકમીલ૧પાણી પૂરી નું નામ સાંભળતા જ દરેક ના મોઢા માં પાણી આવી જાય તો ચાલો તૈયાર છે ચટપટી પાણીપુરી Archana Ruparel -
-
-
-
પાણીપુરી (Panipuri Recipe in Gujarati)
મોટાભાગે લોકો ની મનપસંદ ની આ ડિશ કોઈ પણ સીઝન માં ખાવાની મજા જ આવે. અહીંયા મે તેને રગડા, ચણા નાં મસાલા અને 3 પાણી સાથે સર્વ કરી છે. Disha Prashant Chavda -
પાણીપુરી(panipuri with homemade puri recipe in Gujarati)
પાણીપુરી નું નામ આવતા જ નાના હોય કે પછી મોટા, બધા ના મોં માં પાણી આવી જાય... આજે મેં શેયર કરી છે... પાણીપુરી ની પુરી ની રેસીપી, સ્ટફીંગ ની રેસીપી, સાથે ખાટું તથા ગળ્યા પાણી ની રેસીપી તથા મસાલા પુરી માટે ડ્રાય મસાલો.. આશા છે તમને મારી આ રેસીપી ગમશે.. ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે.. તેમ પણ ચોક્કસ બનાવજો.... Jigna Vaghela -
પાણીપુરી જૈન (Panipuri Jain Recipe In Gujarati)
#GA4#Week26#PANIPURI#COOKPADGUJRATI#CookpadIndia પાણીપુરી તો નાના મોટા દરેકને ભાવતી હોય છે ગમે તે સમયે તે ખાવા માટે મન થઈ થઈ જાય છે. જુદા જુદા પ્રકારના ચાટ માં પાણીપુરી એ ખૂબ જ મોખરાનું સ્થાન ધરાવે છે ઘરે પાણીપુરી બને એટલે જોડે જોડે મસાલા પૂરી, સેવપુરી ,ચટણી પૂરી, દહીપુરી એ બધું પણ બની જાય છે. પાણીપુરી જોઈએ ને એટલે તરત મોઢામાં પાણી આવી જ અહીં મેં જૈન પાણીપુરી બનાવી છે જેમાં બટાકા ના બદલે કાચા કેળાનો ઉપયોગ કર્યો છે ચણા અને કાચા કેળા નો મસાલો તૈયાર કરેલ છે સાથે જૈન રગડો અને મસાલા મગ પણ તૈયાર કરેલ છે. સાથે તીખુ પાણી ,મીઠી ચટણી મસાલા પૂરી, સેવપુરી, દહીંપુરી, પુરીચૂરી વગેરે પણ તૈયાર કરેલ છે. Shweta Shah -
રગડા પાણીપુરી (Ragda panipuri Recipe in Gujarati)
#cookpadindiaપાણીપુરી એ નાનાથી લઇમોટા બધા ની પિ્ય છે.પાણીપુરી નું નામ આવતા જ મોઢા મા પાણી આવી જાય,એમાં જો રગડાવાળી પાણીપુરી મળે તો મજા જ પડી જાય. Kinjalkeyurshah -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26અહીં મે નીરુજી ની રેસીપી મા થોડા ફેરફાર કરી પાણીપુરી બનાવી છે.તેમણે લસણ અને ડુંગળી નો ઉપયોગ કરેલ છે. અને મે અહી ઉપયોગ કરેલ નથી.તેમજ તેમણે પાણી પૂરી ના પાણી નો મસાલો રેડી લીધો છે અને મે ઘરે જ બનાવ્યો છે. Krupa -
-
-
-
-
રગડા વાળી પાણીપુરી (Ragda Panipuri Recipe In Gujarati)
#GA4#Week26Panipuri#CookpadIndia#Cookpadપાણીપુરી નાના મોટા દરેકને ભાવે છેતેનું નામ સાંભળતાં જ દરેકના મોઢામાં પાણી આવી જાય છેઅહીં ને પાણીપુરી રગડા વાળી બનાવી છે ચણા નો મસાલો કર્યો નથીચણા ની જગ્યાએ સૂકા વટાણા નો ઉપયોગ કરેલો છેઅને ગરમાગરમ રગડો બનાવી અને તેની સાથે પૂરી લઈ ને પાણીપુરી બનાવી છેઆ રીતે ગરમ રગડા વાળી પાણી પૂરી ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Rachana Shah -
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#PSચટપટી વાનગી માં સોથી પેલા પાણીપુરી જ યાદ આવે છે,બજાર માં અલગ અલગ ફલેવર વાળી પાણી ની પાણીપુરી મળેછે,અહીં મેં તેમાંથી બે ફલેવર ના પાણી બનાવ્યા છે.જે બંને ખુબ ટેસ્ટી લાગે છે. Kinjalkeyurshah -
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati પાણીપુરી ને અલગ અલગ રાજ્ય માં અલગ અલગ નામ થી ઓળખવા માં આવે છે . ગોલગપ્પા, પુચકા,ફુલકી,પાણીબતાસે, પકોડી, ગુપચુપ. Bhavini Kotak -
-
-
-
-
પાણીપુરી
#ઇબુક૧ #લીલી પાણીપુરી તો બધા જ લોકોની ફેવરિટ સ્ટ્રીટ ફૂડ ડિશ છેજ..પણ આજે ઇ બુક માટે મેં ઘરે બનાવી છે. અને મારી પણ ભાવતી ડિશ છે. હું પાણી પણ વધારે બનાવું છુ. જેથી બીજે દિવસે પણ ખાઈ શકીએ.અને મારા ઘર ના લોકો ની પણ ફેવરિટ પાણીપુરી..તો ચાલો .. ખાવા.. Krishna Kholiya -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#FDSundaySpecialમારા ફ્રેન્ડ ની ફેવરીટ રેસેપી બધા સાથે સેર કરુ છું.Happy Friendship Day To all Jigna Gajjar -
પાણીપુરી
#ડીનર#goldenapron3Week 13આજે મેં પાણીપુરી બનાવી છે. જેમાં ફુદીનો અને કોથમીર નો ઉપયોગ કર્યો છે. Neha Suthar -
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
પાણીપુરી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે પાણીપુરી એ એક એવી વાનગી છે કે જે નાના મોટા સૌ કોઈને પ્રિય છે તથા આ વાનગી એકદમ સરળતાથી અને ઝડપથી બની જાય છે પાણીપુરી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે મેં અહીં ફુદીના ફ્લેવરની પાણીપુરી બનાવી છે#CWM1#Hathimasala#MBR6 Ankita Tank Parmar
More Recipes
ટિપ્પણીઓ (4)