ભરેલા કાદા ના રવૈયા

Reshma Bhatt @Reshmacook_19994383
રાંધવાની સૂચનાઓ
- 1
મિત્રો આમ સહજ લાગતી આ રેસીપી છે પણ એનો ટેસ્ટ ખૂબજ સરસ સ્વાદિષ્ટ છે,તો પહેલા આપણે કાદા ના છાલ કાઢી ધોઈ લેવું ત્યાર પછી તેમાં ચાર કાપા પાડીને તેમાં બધી સામગ્રી ભેગી કરી ને બનાવેલ મસાલો ભરી લેવું,ત્યાર પછી
- 2
કૂકર મા બે સીટી વગાડી રવૈયા તૈયાર થઈ જાય,તેને ખીચડી,કઢી,પરાઠા સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કાઠીયાવાડી ભરેલા રીંગણ નૂ શાક (Kathiyavadi Bharela Ringan Nu Shak recipe in Gujarati)
#વેસ્ટ#ઓગસ્ટ#india2020 Daksha Vaghela -
લીલી તુવેર અને કાંદા ના ભરેલા રવૈયા
#શાક#VNમારી મમ્મી થી શીખેલી નવીન ભરવા રેસીપી એટલે લીલી તુવેર અને કાંદા ના ભરેલા રવૈયા. જનરલી રવૈયા બેસન થી ભરીને બનાવવામાં આવે છે. આ રેસીપી માં આપણે રવૈયા ને લીલી તુવેર અને કાંદા ના મસાલા થી ભરી ને બનાવશુ. આ એક નવીન અને સ્વાદિષ્ટ ડીશ છે. Khyati Dhaval Chauhan -
ભરેલા રીંગણ નું શાક
#CB8#Week8શિયાળા માં આ શાક ખાવા ની ખુબ જ મઝા આવે છે અને જોં આ શાક ની સાથે બાજરી ના રોટલા મળી જાય તો ખુબ જ મઝા જ પડે તો ચાલો... Arpita Shah -
-
-
-
-
ભરેલી પાપડી નું શાક.(પાપડી ના રવૈયા.)
આ પાપડી ખાસ રવૈયા માટે વપરાય છે. ખૂબ જ સરસ સ્વાદ હોય છે આનો. એક વાર ટેસ્ટ જરૂર કરજો.#ઇબૂક૧.#પોસ્ટ૪૮#સ્ટફડ Manisha Desai -
-
ભરેલા રીંગણાં બટાકા
#ઇબુક૧#36#સ્ટફડભરેલા શાક માં રીંગણાં બટેકા સૌથી જાણીતું અને લોકો નું માનીતું પ્રિય સાક છે સ્વાદ માં જબરજસ્ત . Varsha Karia I M Crazy About Cooking -
ભીંડા ના રવૈયા
#માઇઇબુક#પોસ્ટ૨આ ભીંડા ના રવૈયા મારા ઘરમાં બધા ને જ બોવ ભાવે છે. અને આ રવૈયા ની રેસિપી હું મારા સાસુ પાસે થી શીખી છું. અને ખૂબ સરસ લાગે છે. તમે પણ ટ્રાય કરજો. Payal Nishit Naik -
સાબુદાણા ના વડા
#સ્ટ્રીટગુજરાત ની વાત આવે ત્યારે ગુજરાત માં સ્ટ્રીટ ફૂડ તરીકે પાણી પૂરી, દાબેલી, પાપડી નો લોટ,રગડા પેટીસ, ઢોકળા વગેરે વગેરે ખવાય છે એજ રીતે મધ્યપ્રદેશ માપોહા, સાબુદાણા ના વડા, કોપરાની પેટીસ, કચોરી વગેરે ખવાય છે.તો આજે આપણે મધ્યપ્રદેશ ના સ્ટ્રીટ ફૂડ ની મજા માણીએ. Bhumika Parmar -
-
ભરેલા કારેલાં નું શાક
#SRJ#RB8#week8 કારેલા કડવા ખરા પણ બધા ને ખબર છે તેના ગુણ મીઠા છે. કારેલા નું શાક આઠ,દસ દિવસે જરૂર ખાવું જોઈએ.જેથી શરીર માં રહેલા ઝેરી તત્વો નો નાશ થાય. Nita Dave -
-
-
-
-
રસાવાળા રીંગણ(Rasavala ringan recipe in Gujarati)
શિયાળો છે એટલે મે બનાવી કાઠીયાવાડી ગુજરાતી ડીશ. Daksha Vaghela -
-
-
ભરેલા રિંગણ નુ કઢિયેલુ શાક
#VN#શાકઆ શાક ઘરમાં બધાં સભ્યો ને ભાવે છે કારણ કે બાળક રિંગણ ના ખાય શકે તો મસાલો કઢી જેવો સ્વાદ મા ખૂબજ સરસ લાગે છે.lina vasant
-
ભરેલા રીંગણ ના રવૈયા
#સ્ટફડરીંગણ ના રવૈયા નું શાક રોટલી,ભાખરી,રોટલા કે ખીચડી સાથે ઉપયોગ થાય. Bhavna Desai -
-
રીંગણ ના રવૈયા (Stuffed Brinjal Recipe In Gujarati)
#AM3હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે ??બધા આશા છે મજામાં હશો!!!આજે અહીંયા આપણી ગુજરાતી ટ્રેડિશનલ સબ્જી રીંગણ ના રવૈયા બનાવ્યા છે. અમારે ત્યાં ગામડામાં ફળિયામાં રહેતી બહેનો પ્રસંગોપાત જ્યારે પણ કોઈ પ્રોગ્રામ રાખે છે ત્યારે આ મેનુ ને પ્રથમ પ્રાયોરીટી મળે છે. સૌ કોઈ બહેનો પોતાના ઘરેથી બધી સામગ્રીઓ એકઠી કરે છે પ્રોગ્રામ કરે છે. નાના મોટા સૌ કોઈ આ મિજબાની નો આનંદ માણે છે. તો ચાલો જોઈએ ટ્રેડિશનલ શાક રીંગણ ના રવૈયા ની રેસીપી.... Dhruti Ankur Naik -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11512782
ટિપ્પણીઓ