રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રીંગણ ને ધોઈ ને તેને વચ્ચે થી બે અથવા ચાર રીતે કટ કરી નાખવાનું...
- 2
ત્યાર પછી તેમાં મસાલો જે બનાવી રાખ્યો છે તે બરાબર ભરી દેવાનું..ત્યારબાદ થોડો મસાલો ના મિશ્રણ ને રેહવા દેવું..
- 3
હવે એક નોન સ્ટીક પેન માં ૨ ચમચી તેલ તેમાં થોડી રાઈ અને હિંગ નાખવી...ત્યારબાદ તેમાં ભરેલા રવૈયા નાખી દેવા..હવે તેની અંદર થોડો રાખેલો મસાલો નાખી દેવો...અને રવૈયા બફાઈ એટલું થોડું j પાણી નાખી તેને દસ થી પંદર મિનિટ થવા દેવું...ત્યારબાદ રવૈયા તૈયાર છે અને તેની અંદર કોથમીર નાખી તેને ઘવ ની કુલચા રોટલી સાથે પીરસવું....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
રીંગણ ના રવૈયા (Stuffed Brinjal Recipe In Gujarati)
#AM3હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે ??બધા આશા છે મજામાં હશો!!!આજે અહીંયા આપણી ગુજરાતી ટ્રેડિશનલ સબ્જી રીંગણ ના રવૈયા બનાવ્યા છે. અમારે ત્યાં ગામડામાં ફળિયામાં રહેતી બહેનો પ્રસંગોપાત જ્યારે પણ કોઈ પ્રોગ્રામ રાખે છે ત્યારે આ મેનુ ને પ્રથમ પ્રાયોરીટી મળે છે. સૌ કોઈ બહેનો પોતાના ઘરેથી બધી સામગ્રીઓ એકઠી કરે છે પ્રોગ્રામ કરે છે. નાના મોટા સૌ કોઈ આ મિજબાની નો આનંદ માણે છે. તો ચાલો જોઈએ ટ્રેડિશનલ શાક રીંગણ ના રવૈયા ની રેસીપી.... Dhruti Ankur Naik -
-
-
-
-
રીંગણ ના રવૈયા (Ringan na ravaiya recipe in Gujarati)
રીંગણ ના રવૈયા અથવા ભરેલા રીંગણ ગુજરાતી લોકોનું પ્રિય શાક છે. બેસન અને સિંગદાણા ભૂકામાં મસાલા ઉમેરીને ફીલિંગ બનાવવામાં આવે છે જેનાથી રીંગણ ભરવામાં આવે છે. રીંગણ ની સાથે નાના બટાકા પણ ભરીને ઉમેરી શકાય. જો નાના બટાકા ના મળે તો મોટા બટાકા ના ટુકડા પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે. રીંગણ ના રવૈયા ને ખીચડી અને કઢી સાથે પીરસવા થી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#CB8#cookpadindia#cookpad_gu spicequeen -
ભરેલા રીંગણ ના રવૈયા
#સ્ટફડરીંગણ ના રવૈયા નું શાક રોટલી,ભાખરી,રોટલા કે ખીચડી સાથે ઉપયોગ થાય. Bhavna Desai -
-
ભરેલા રીંગણ નું શાક
#CB8#Week8શિયાળા માં આ શાક ખાવા ની ખુબ જ મઝા આવે છે અને જોં આ શાક ની સાથે બાજરી ના રોટલા મળી જાય તો ખુબ જ મઝા જ પડે તો ચાલો... Arpita Shah -
રીંગણ ના રવૈયા(rigan na ravaya recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૮#સુપરશેફ#વીક૧#શાક અને કરીસ Bijal Preyas Desai -
-
-
રીંગણ ના રવૈયા (Ringan નાં ravaiya recipe in Gujarati)
#CB8#week8#bharelaringan#chhappanbhog#Brinjal#Gujarati#CookpadIndia#COOKPADGUJRATI ભરેલા રવૈયા નું શાક રસાદાર અને મસાલેદાર હોય છે જે રોટલા તથા ભાખરી સાથે સરસ લાગે છે. રવૈયા એ રીંગણનો જ એક પ્રકાર છે. રીંગણ વિવિધ પ્રકારના હોય છે. રીંગણ ની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. એમાંથી રવૈયા એક મુખ્ય પ્રજાતિ છે. જે લીલા કલરના, ગુલાબી કલરના ,કાંટાવાળા એમ અલગ-અલગ પ્રકારના હોય છે. અહીં મેં નાના લીલા રવૈયા નો ઉપયોગ કરીને આ શાક તૈયાર કરેલ છે. આ શાકને પ્રેશરકુકરમાં તૈયાર કર્યું છે, આથી તે ખૂબ જ ઝડપથી બની જાય છે. તેનો મસાલો બળવા નો પણ કોઈ પ્રશ્ન રહેતો નથી, તેને વચ્ચે વચ્ચે હલાવવું પડતું પણ નથી, અને તે સરસ બને છે. અહીં મેં ભરેલા રીંગણ ના રવૈયા નું શાક અને રોટલા, મેથીની કઢી, દેશી ગોળ, કેરીનું અથાણું અને સલાડ સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
મસાલેદાર રવૈયા (Masaledar Ravaiya Recipe In Gujarati)
#CWM2#hathimasalaશિયાળામાં કુણા અને નાના રીંગણ બહું જ સરસ મળે છે, એને મે ભરવાની માથાકૂટ વિના ગ્રેવી માં શાક બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટ બન્યું છે Pinal Patel -
રીંગણ ના રવૈયા(rigan ના raviya recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ16 Vandana Darji -
-
-
-
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
ખંભાળિયા ની પ્રખ્યાત ટેસ્ટી ગુજરાતી ડીશ daksha a Vaghela -
ભરેલાં કરેલાં બટેટા રીંગણાં (stafd poteto bittar guard brinjals recipe in Gujarati)
# વીકમિલ3 Prafulla Ramoliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11320585
ટિપ્પણીઓ