ભરેલી વાલોર

Sejal Patel
Sejal Patel @cook_16681872

#સ્ટફ્ડ
#ઇબુક૧
# પોસટ૩૭

ભરેલી વાલોર

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સ્ટફ્ડ
#ઇબુક૧
# પોસટ૩૭

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગા્મ પાપડી વાલોર જે મોટી આવે છે તે
  2. ૨ ચમચી ચણાનો લોટ
  3. ૧ચમચી ખાંડ
  4. ૧ નાની ચમચી હળદર
  5. ૧ ચમચી ઘાણાજીરુ
  6. મીઠું ટેસટ પ્માણે
  7. ૩ ચમચી લાલ મરચુ
  8. ૧ચમચી રાઈ
  9. ૧ ચમચી જીરુ
  10. ૨ ટમેટા
  11. ૩ ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વાલોર ને ઘેાઈ વચ્ચે થી ચીરો એટલે અંદર મસાલો ભરાઈ

  2. 2

    ચણાના લોટ મા મસાલો બધો નાંખી મીક્ષ કરી વાલોર ની અંદર ભરો પછી ઢોકળીયા મા બાફી લો

  3. 3

    પછી એક પેનમાં તેલ મુકી રાઈ, જીરુ, હીંગ નાખો પછી ટમેટા ના પીસ કરી પેનમાં નાંખી ચડવા દો પછી વાલોર નાંખી ૧ ચમચા જેટલું પાણી નાખો તેલ છુટુ પડે એટલે ગેસ બંધ કરી ઊપર કોથમીર નાંખી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Patel
Sejal Patel @cook_16681872
પર

ટિપ્પણીઓ

Similar Recipes