રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવૈયા ધોઈ વચ્ચે થી કટ કરી મીઠા,પાણીમા પલાળી રાખો
- 2
ત્યારબાદ ચણા ના લોટ માં મીઠું, લાલ મરચું, ધાણા જીરૂ, હળદર, ગરમ
- 3
મસાલો મિક્સ કરીને રીંગણ મા ભરી લો,
- 4
ત્યારબાદ તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરૂ
- 5
તતડે એટલે તેમા રીંગણ વઘારી સીઝવા દો, સીઝી જાય એટલે તેમાં ખાંડ
- 6
ઊમેરી મિક્સ કરી ચડવા દો, ચડી જાય એટલે છેલ્લે કોથમીર ઊમેરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રસાદાર ભરેલા રવૈયા- બટેટા નું શાક
#ઇબુક૧#૩૯#સ્ટફડફ્રેન્ડસ, શિયાળામાં તીખું તમતમતું ભરેલા રીંગણ બટેટા ના શાક સાથે ગરમાગરમ બાજરી નો રોટલો ,રોટલી કે ભાખરી ને છાશ મારુ મનપસંદ ફૂડ છે. asharamparia -
-
ભરેલા રીંગણ ના રવૈયા
#સ્ટફડરીંગણ ના રવૈયા નું શાક રોટલી,ભાખરી,રોટલા કે ખીચડી સાથે ઉપયોગ થાય. Bhavna Desai -
-
-
-
-
-
-
ખાટા રવૈયા
#કૂકરખરેખર આ કૂકર ખૂબજ કામની વસ્તુ છે.સવારે ઘરે મહેમાન આવ્યા તો ટીફીન બનાવવામાં મોડું થઈ ગયુ. શું બનાવુ એ વિચાર તા ફ્રીજ ખોલ્યું તો રવૈયા દેખાયા તો ફટાફટ કૂકર મા છાસ વાળા રવૈયા બનાવી દીધા. ૨ સીટી મા શાક તૈયાર. તો ચાલો રેસીપી જોઈ લઈએ. Bhumika Parmar -
-
-
-
ભરેલા રવૈયા બટાકા શાક(Stuffed Mix Shak Recipe in Gujarati)
ભરેલા રવૈયા બટાકા ના શાક ની ૧ જુદી જ મઝા છે.... ઘઉંના તીખાં ખીચડા કે બાજરી ના રોટલા સાથે કે પછી રોટલી સાથે.... એની રંગત જ કાંઇક જુદી છે... Ketki Dave -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11513084
ટિપ્પણીઓ