રાંધવાની સૂચનાઓ
- 1
કોથમીર, લીલા મરચાં, લસણ, આદું, સીંગદાણા ને મિકસર જાર માં લઇ પેસ્ટ બનાવવી.
- 2
રવૈયા ને વચ્ચે ચીરો મૂકીને આ મસાલો ભરી દેવો.
વધેલા મસાલા માં મીઠું, મરચું ધાણા જીરું, હળદર મિક્સ કરી લો. - 3
વાસણ માં તેલ મૂકી રવૈયા ને સીજાવા દેવું. થોડું નરમ થાય એટલે મસાલો ઉમેરી જો જરૂર પડે તો થોડું પાણી ઉમેરી સીજવા દેવું.
- 4
તેલ છૂટું પડે તો તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વટાણા પનીર સ્ટફડ મીની ઉત્તપમ
#સ્ટફડ#ઇબુક૧સોજી ના ઉત્તપા તરત બનાવી શકાય છે. તેમાં વટાણા અને પનીર ભરી ઉત્તાપા બનાવ્યા છે જે ટેસ્ટી અને ઉત્પા ને નવો સ્વાદ આપે છે. Bijal Thaker -
-
-
-
-
-
-
-
-
-
રસાદાર ભરેલા રવૈયા- બટેટા નું શાક
#ઇબુક૧#૩૯#સ્ટફડફ્રેન્ડસ, શિયાળામાં તીખું તમતમતું ભરેલા રીંગણ બટેટા ના શાક સાથે ગરમાગરમ બાજરી નો રોટલો ,રોટલી કે ભાખરી ને છાશ મારુ મનપસંદ ફૂડ છે. asharamparia -
-
રવૈયા બટાકા (Ravaiya batata recipe in gujarati)
રવૈયા ને ભરીને શાક બનાવવામાં આવે છે. સ્ટફીગ પણ જૂદી જૂદી રીતે બનાવવામાં આવે છે જેમ કે બેસન મસાલા સાથે, બેસન સીંગદાણા મસાલા સાથે તેમજ માત્ર અચારી મસાલા ઉમેરીને. અહીં લસણ અને સીંગદાણા ને કરકરો પીસી ને મસાલા કરી ઝડપી બનાવવા માટે કૂકરમાં બનાવેલ છે. આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તેમાં રવૈયા સાથે બટાકા પણ ઉમેરીને સ્વાદ માં વધારો કરવામાં આવ્યો છે. Dolly Porecha -
રવૈયા નું શાક
#RB1#cookpadindia#cookpadgujarati અમારા ઘરમાં બધા ને આ શાક બહુજ ભાવે છે.હું આ રેસિપી મારા in-laws ને સમર્પિત કરું છું. રવૈયા ભરવાનો મસાલો મારી પેહલા ની રેસિપી માં પણ મેં બતાવેલ છે એટલે આમ ડિટેલ માં બતાવેલ નથી. Alpa Pandya -
-
સંભારીયા બટાકા
#બટાકાસંભારીયા બટાકા એટલે સ્વાદિષ્ટ એવું શાક જે ગમે ત્યારે મજાથી ખાઈ શકાય. Bijal Thaker -
-
ભરેલાં રવૈયા-બટાકાનું શાક(Stuffed Brinjal and aloo Shak Recipe in Gujarati))
#GA4#Week12#peanut#besanમને રીંગણ કે રવૈયા ઓછા પસંદ છે. પણ આ એક શાકમાં મને રીંગણ ભાવે છે. બધા મિક્સ ભરવાના મસાલા રીંગણના સ્વાદને વધારે સારો બનાવે છે. તો હું વધારે બનાવવાનું પ્રીફર કરું છું.ભરવાના મસાલા માં ખાસ શીંગદાણા,તલ,કોપરાનું છીણ અને ચણાનો લોટ છે. સાથે સૂકા-લીલા ધાણા પણ સ્વાદમાં ખૂબ સારા લાગે છે. Palak Sheth -
-
-
સુરતી રવૈયા બટાકા ટામેટાં નું શાક (Surti Ravaiya Bataka Tomato Shak Recipe In Gujarati)
શિયાળામાં સુરતી રવૈયા બહુજ મળતા હોય છે. આ શાક બહુજ ફટાફટ બની જાય અને એટલુંજ સ્વાદિષ્ટ બને છે. Bina Samir Telivala -
-
સ્ટફડ ઓમલેટ(Stuffed Omlette Recipe In Gujarati)
દેશી ઈંડા માંથી અહી મે સ્ટફડ ઓમલેટ બનાવી છે.#GA4#Week22 Shreya Desai -
-
-
-
-
સ્ટફડ મસાલા ભીંડી
#ડીનર આ ભીંડા લીલો મસાલો બનાવીને ભર્યા છે.આ મસાલો ઘણી વાનગી બનાવવા માટે ઉપયોગ કરુ છું.કોથમીર નાનાં મોટાં બધાં માટે હેલ્થી છે અને મારે ત્યાં બધાને ભાવે છે. Komal Khatwani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11549624
ટિપ્પણીઓ